Hymn No. 5139 | Date: 29-Jan-1994
|
|
Text Size |
 |
 |
1994-01-29
1994-01-29
1994-01-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=639
છે ભલે તું આસપાસમાં, છે ભલે તું હરેક વાતમાં
છે ભલે તું આસપાસમાં, છે ભલે તું હરેક વાતમાં છે વિનંતી મારી રે પ્રભુ, રહેજે સદા તું મારા સાથમાં છે તું હર કડવાશમાં, છે તું જીવનની હર મીઠાશમાં છે તું હવાના હર પ્રવાહમાં, છે તું અન્નના હરેક કણમાં છે તું જગતના હર અન્યાયમાં, છે તું જગના હરેક ન્યાયમાં છે તું જગની હરેક જળની ધારામાં, છે તું અગ્નિના હરેક તાપમાં છે તું જગની હરેક નજરમાં, છે તું જીવનના હરેક ભાવમાં છે તું જગના હરેક કાર્યમાં, છે તું જીવનના હરેક અભાવમાં છે તું જગના હરેક અજ્ઞાનમાં, છે તું જગના હરેક જ્ઞાનમાં આવીને વસજે હૈયે રે મારા, વસજે સદા તું મારી વિનંતીમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che bhale tu asapasamam, che bhale tu hareka vaat maa
che vinanti maari re prabhu, raheje saad tu maara sathamam
che tu haar kadavashamam, che tu jivanani haar mithashamam
che tu havan haar pravahamam, che tu annana hareka kanamam
che tu jagat na haar anyayamam, che tu jag na hareka nyay maa
che tu jag ni hareka jalani dharamam, che tu agnina hareka taap maa
che tu jag ni hareka najaramam, che tu jivanana hareka bhaav maa
che tu jag na hareka karyamam, che tu jivanana hareka abhavamam
che tu jag na hareka ajnanamam, che tu jag na hareka jynana maa
aavine vasaje haiye re mara, vasaje saad tu maari vinantimam
|
|