Hymn No. 5147 | Date: 07-Feb-1994
કરવો પડશે રે, કરવો પડશે રે, જીવનમાં હર પરિસ્થિતિનો, કાં તો સમાધાન કે સામનો રે
karavō paḍaśē rē, karavō paḍaśē rē, jīvanamāṁ hara paristhitinō, kāṁ tō samādhāna kē sāmanō rē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1994-02-07
1994-02-07
1994-02-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=647
કરવો પડશે રે, કરવો પડશે રે, જીવનમાં હર પરિસ્થિતિનો, કાં તો સમાધાન કે સામનો રે
કરવો પડશે રે, કરવો પડશે રે, જીવનમાં હર પરિસ્થિતિનો, કાં તો સમાધાન કે સામનો રે
કરી આધાર એવો રે, એની આગળપાછળનું અનુસંધાન રે
ઝૂકી જાવું કે નહીં, નથી કાંઈ જીવનમાં એ તો સાચું સમાધાન રે
અન્યાયને ઝૂકતા રહો, નથી કાંઈ તો એ, વિધાતાનું વિધાન રે
આગળ ને આગળ વધતા રહેવું, હર હૈયામાં તો રહે છે એ અરમાન રે
પ્રેમભૂખ્યા હૈયાને, સાચો પ્રેમ મળે, છે એમાં તો એનું સમાધાન રે
ખોટા ને ખોટા અભિમાનમાં રાચતા રહીશું, બનશે મુશ્કેલ શોધવું એમાં સમાધાન રે
મુક્તિ ને મુક્તિના ધ્યેય પર ચાલવું, છે જગમાં એ સાચું તો સંધાન રે
થાશે ને થાતું રહેશે ભલે રે જગમાં, ધાર્યું હશે જેવું તો કૃપાનિધાન રે
હર સાચા યત્નોને, સદા દાદ દેતો રહ્યો છે, મારો એ દયાવાન રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karavō paḍaśē rē, karavō paḍaśē rē, jīvanamāṁ hara paristhitinō, kāṁ tō samādhāna kē sāmanō rē
karī ādhāra ēvō rē, ēnī āgalapāchalanuṁ anusaṁdhāna rē
jhūkī jāvuṁ kē nahīṁ, nathī kāṁī jīvanamāṁ ē tō sācuṁ samādhāna rē
anyāyanē jhūkatā rahō, nathī kāṁī tō ē, vidhātānuṁ vidhāna rē
āgala nē āgala vadhatā rahēvuṁ, hara haiyāmāṁ tō rahē chē ē aramāna rē
prēmabhūkhyā haiyānē, sācō prēma malē, chē ēmāṁ tō ēnuṁ samādhāna rē
khōṭā nē khōṭā abhimānamāṁ rācatā rahīśuṁ, banaśē muśkēla śōdhavuṁ ēmāṁ samādhāna rē
mukti nē muktinā dhyēya para cālavuṁ, chē jagamāṁ ē sācuṁ tō saṁdhāna rē
thāśē nē thātuṁ rahēśē bhalē rē jagamāṁ, dhāryuṁ haśē jēvuṁ tō kr̥pānidhāna rē
hara sācā yatnōnē, sadā dāda dētō rahyō chē, mārō ē dayāvāna rē
|