Hymn No. 5155 | Date: 01-Mar-1994
|
|
Text Size |
 |
 |
1994-03-01
1994-03-01
1994-03-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=655
મળમૂત્રના માળખામાં મન જ્યાં ચોંટયું, ના એમાંથી એ છૂટયું
મળમૂત્રના માળખામાં મન જ્યાં ચોંટયું, ના એમાંથી એ છૂટયું પરિણામોનાં ધાડાં ને ધાડાં જીવનમાં, તો ત્યાં ધસી આવ્યાં સુખચેન હરી એણે લીધાં, રોગ દ્વારનાં દર્શન એણે કરાવ્યાં મન પરના કાબૂ એમાં જ્યાં ગુમાવ્યા, નિર્બળતાનાં દ્વાર ખટખટાવ્યાં કંચન જેવી કાયાના જીવનમાં, હાલ બેહાલ એમાં બનાવ્યા જીવનમાં નિઃસ્વાર્થ પ્રેમ પર તો, ત્યાંને ત્યાં તાળાં લાગ્યાં નજર પર તો જ્યાં રંગ એના છવાયા, રંગ બીજા એમાં ના દેખાયા ના છૂટયા, જ્યાં એ ના છૂટયા, દુઃખદર્દને નોતરાં દેતા રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
malamutrana malakhamam mann jya chontayum, na ema thi e chhutayum
parinamonam dhadam ne dhadam jivanamam, to tya dhasi avyam
sukhachena hari ene lidham, roga dvaranam darshan ene karavyam
mann parana kabu ema jya gumavya, nirbalatanam dwaar khatakhatavyam
kanchan jevi kayana jivanamam, hala behala ema banavya
jivanamam nihsvartha prem paar to, tyanne tya talam lagyam
najar paar to jya rang ena chhavaya, rang beej ema na dekhaay
na chhutaya, jya e na chhutaya, duhkhadardane notaram deta rahya
|
|