Hymn No. 5160 | Date: 08-Mar-1994
|
|
Text Size |
 |
 |
1994-03-08
1994-03-08
1994-03-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=660
હૈયામાં તારા રે, દયા જો જાગે, દયા ત્યારે તો તું ખાજે
હૈયામાં તારા રે, દયા જો જાગે, દયા ત્યારે તો તું ખાજે ખાજે દયા પહેલી તો તું તારી, ખાજે ખુદની દયા તો તું ત્યારે કુદરતના ખેલને ના સમજી, હાલ બેહાલ કર્યાં તેં તો જ્યારે ભૂલી ઉપકાર પ્રભુના, રાખી ના શક્યો પ્રભુમાં ચિત્તડું તું જ્યારે ઇચ્છાઓ ને ઇચ્છાઓના પ્રવાહને, રોકી ના શક્યો તું તો જ્યારે અહં ને અહંમાં તણાઈ, સરજતો રહ્યો, ભૂલોની પરંપરા તું જ્યારે લપેટાઈ માયામાં જીવનમાં, રાખી ના શક્યો વિશ્વાસ પ્રભુમાં જ્યારે રહી ના શક્યો, રાખી ના શક્યો, ધ્યેયને સ્થિર જીવનમાં તું જ્યારે આળસ ને આળસમાં ડૂબી, ઠેલી રહ્યો કાર્યો જીવનમાં તું જ્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiya maa taara re, daya jo jage, daya tyare to tu khaje
khaje daya paheli to tu tari, khaje khudani daya to tu tyare
Kudarat na khelane na samaji, hala behala karya te to jyare
bhuli upakaar prabhuna, rakhi na shakyo prabhu maa chittadum tu jyare
ichchhao ne ichchhaona pravahane, roki na shakyo tu to jyare
aham ne ahammam tanai, sarajato rahyo, bhuloni parampara tu jyare
lapetai maya maa jivanamam, rakhi na shakyo vishvas prabhu maa jyare
rahi na shakyo, rakhi na shakyo, dhyeyane sthir jivanamam tu jyare
aalas ne alasamam dubi, theli rahyo karyo jivanamam tu jyare
|