1994-03-11
1994-03-11
1994-03-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=662
કરતા ને કરતા રહીએ, જીવનમાં અમે તો બધું
કરતા ને કરતા રહીએ, જીવનમાં અમે તો બધું
પ્રભુ, તું કરે તે સાચું, પ્રભુ તું કરે એ જ તો થાતું
ભાગ્ય ને ભાગ્ય જીવનમાં, જીવનમાં આવું કરતું રહેશે શું
પડતા ગયા જીવનમાં હાથ હેઠા, ત્યારે સમજવું શું
રચ્યા મહેલો જીવનમાં મોટા, ખંડેર થાવા એને જોવાતું
છે સુખની તલાશ સદા ચાલુ, સુખ દસ ગાઉ દૂર રહેતું
નંદનવન સમું જીવન, વેરાન ને વેરાન રહ્યું થાતું
મહેનતે કાંઠે લાવેલું વહાણ, કિનારે તો ડૂબી જાતું
કાજળઘેરા આકાશમાં તો, આશાનું કિરણ દેખાતું
છે હાથમાં ને હાથમાં તારા, છે હાથમાં તારા તો બધું
દુઃખદર્દના દિલાસા નથી ચાહતેં, નિવારણ એનું માગું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karatā nē karatā rahīē, jīvanamāṁ amē tō badhuṁ
prabhu, tuṁ karē tē sācuṁ, prabhu tuṁ karē ē ja tō thātuṁ
bhāgya nē bhāgya jīvanamāṁ, jīvanamāṁ āvuṁ karatuṁ rahēśē śuṁ
paḍatā gayā jīvanamāṁ hātha hēṭhā, tyārē samajavuṁ śuṁ
racyā mahēlō jīvanamāṁ mōṭā, khaṁḍēra thāvā ēnē jōvātuṁ
chē sukhanī talāśa sadā cālu, sukha dasa gāu dūra rahētuṁ
naṁdanavana samuṁ jīvana, vērāna nē vērāna rahyuṁ thātuṁ
mahēnatē kāṁṭhē lāvēluṁ vahāṇa, kinārē tō ḍūbī jātuṁ
kājalaghērā ākāśamāṁ tō, āśānuṁ kiraṇa dēkhātuṁ
chē hāthamāṁ nē hāthamāṁ tārā, chē hāthamāṁ tārā tō badhuṁ
duḥkhadardanā dilāsā nathī cāhatēṁ, nivāraṇa ēnuṁ māguṁ
|