1994-03-18
1994-03-18
1994-03-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=677
થાતો ને થાતો રહ્યો છું નખશિખ તારો, અપનાવવા મને, પ્રભુ વાર કેમ લગાડો

છોડતો ને છોડતો રહ્યો છું માયા જીવનની, માયા તામારી હવે તો લગાડો
પ્રભુજી રે વ્હાલા, હવે અપનાવવા મને, હવે તમે વાર તો ના લગાડો
જીવી જીવી મારી રીતે, ફાયદો ના કાઢયો, હવે દોડી દોડી તમારી પાસે આવ્યો
કૃત્યો મારાં જાજો હવે રે ભૂલી, હવે નવજીવનનું, નવશક્તિનું પાન મને હવે કરાવો
જીવન વેદનાઓથી છે ભર્યું તો હૈયું, હવે હૈયામાંથી વેદના બધી દૂર કરાવો
સંસારમાં સાથ નથી કોઈનો મારે, છો તમે એક મારા, ના એ વિચારમાંથી મને હલાવો
સુખદુઃખની હતી ઝાઝી પરવા, મુક્ત હવે એમાંથી તો મને બનાવો
જીવનના ભાર ભારી ના બને, શક્તિ તમારી આપી, હળવો એને તો બનાવો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thātō nē thātō rahyō chuṁ nakhaśikha tārō, apanāvavā manē, prabhu vāra kēma lagāḍō
chōḍatō nē chōḍatō rahyō chuṁ māyā jīvananī, māyā tāmārī havē tō lagāḍō
prabhujī rē vhālā, havē apanāvavā manē, havē tamē vāra tō nā lagāḍō
jīvī jīvī mārī rītē, phāyadō nā kāḍhayō, havē dōḍī dōḍī tamārī pāsē āvyō
kr̥tyō mārāṁ jājō havē rē bhūlī, havē navajīvananuṁ, navaśaktinuṁ pāna manē havē karāvō
jīvana vēdanāōthī chē bharyuṁ tō haiyuṁ, havē haiyāmāṁthī vēdanā badhī dūra karāvō
saṁsāramāṁ sātha nathī kōīnō mārē, chō tamē ēka mārā, nā ē vicāramāṁthī manē halāvō
sukhaduḥkhanī hatī jhājhī paravā, mukta havē ēmāṁthī tō manē banāvō
jīvananā bhāra bhārī nā banē, śakti tamārī āpī, halavō ēnē tō banāvō
|