Hymn No. 5183 | Date: 20-Mar-1994
|
|
Text Size |
 |
 |
1994-03-20
1994-03-20
1994-03-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=683
જે જે બને છે, જ્યાં જ્યાં બને છે, જ્યારે જ્યારે બને છે
જે જે બને છે, જ્યાં જ્યાં બને છે, જ્યારે જ્યારે બને છે પ્રભુની જાણ વિના, જગમાં તો, ના કાંઈ બને છે ફોગટ ચિંતા જગમાં તો એની, શાને તો તું કરે છે ચાલતું રહ્યું છે, ચાલતું રહે છે, પ્રભુ જ્યાં એ ચલાવતા આવ્યા છે કર્તા તો જગના તો છે પ્રભુ, કર્તા શાને તું એનો તો બને છે વળશે તારું તો શું ચિંતા તો કરવાથી, ચિંતા કરવાથી ના કાંઈ વળવાનું છે ના કાંઈ તો છે જગમાં તો તારું, ગણીને બધું તારું ને તારું છૂપું ના રહેશે તો કાંઈ પ્રભુથી, ના એની જાણ બહાર તો કાંઈ બને છે સુખદુઃખ તો જેને, તું તો ગણે છે, પ્રભુ એને તારાં કર્મોની દેન કહે છે સાંનિધ્ય સાધી લે મનથી તું પ્રભુનું, ના લીન એમાં કેમ તું રહે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
je je bane chhe, jya jyam bane chhe, jyare jyare bane che
prabhu ni jann vina, jag maa to, na kai bane che
phogat chinta jag maa to eni, shaane to tu kare che
chalatu rahyu chhe, chalatu rahe chhe, prabhu jya e chalavata aavya che
karta to jag na to che prabhu, karta shaane tu eno to bane che
valashe taaru to shu chinta to karavathi, chinta karavathi na kai valavanum che
na kai to che jag maa to tarum, ganine badhu taaru ne taaru
chhupum na raheshe to kai prabhuthi, na eni jann bahaar to kai bane che
sukh dukh to jene, tu to gane chhe, prabhu ene taara karmoni dena kahe che
sannidhya sadhi le manathi tu prabhunum, na leen ema kem tu rahe che
|