Hymn No. 4570 | Date: 10-Mar-1993
|
|
Text Size |
 |
 |
કર્યું તો શરૂ, કેમ એ તો કર્યું, સમજાચું ના,કેમ એ તો પૂરું થયું
Karyu To Saru, Kem E To Karyu, Samajayu Na, Kem E To Puru Thayu
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1993-03-10
1993-03-10
1993-03-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=70
કર્યું તો શરૂ, કેમ એ તો કર્યું, સમજાચું ના,કેમ એ તો પૂરું થયું
કર્યું તો શરૂ, કેમ એ તો કર્યું, સમજાચું ના,કેમ એ તો પૂરું થયું કરનારાએ એ તો કરાવ્યું, મુજમાં અહં એનું ભરાયું, જલદી ના એ તો સમજાયું રાત દિવસ મન તો ચિંતાથી ઘેરાયું, થાતાં તો પૂરું, હળવું એ તો બન્યું દુઃખ દર્દના ખાધા ઝોલા ઘણા જીવનમાં, કેમ થયું પૂરું એ તો ના સમજાયું છૂટી ચિંતા ક્ષણભર કેમ અને એ તો ક્યારે, જીવનમાં ના એ તો સમજાયું કેમ આ તો થયું, કેમ એ તો થયું, કોણે કર્યું, જલદી ના એ તો સમજાયું કરવું પડે એવું એ તો હતું, તોયે કેમ કરીને જીવનમાં અધૂરું એ તો રહ્યું કરતાને કરતા રહ્યા જીવનમાં, સમજાયું ના જીવનમાં, કેમ એ તો થાતું ગયું કદી ઉત્સાહ, કદી મજબૂરીથી કર્યું એ તો શરૂ, સમજાયું ના, પૂરું કેમ એ તો થયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karyum to sharu, kem e to karyum, samajachum na, kem e to puru thayum
karanarae e to karavyum, mujamam aham enu bharayum, jaladi na e to samajayum
raat divas mann to chintathi gherayum, thata to purum, halavum e
toha danyard duhkhum jola ghana jivanamam, kem thayum puru e to na samajayum
chhuti chinta kshanabhara kem ane e to kyare, jivanamam na e to samajayum
kem a to thayum, kem e to thayum, kone karyum, jaladi na e to samajayum
karvu pade, toye kem kari ne jivanamam adhurum e to rahyu
karatane karta rahya jivanamam, samajayum na jivanamam, kem e to thaatu gayu
kadi utsaha, kadi majaburithi karyum e to sharu, samajayum na, puru kem e to thayum
|