Hymn No. 5208 | Date: 14-Apr-1994
તારી કૃપા જ્યાં થાય પ્રભુ, અશાંતિના મહાસાગરમાં શાંતિનું ઝરણું ફૂટી જાય
tārī kr̥pā jyāṁ thāya prabhu, aśāṁtinā mahāsāgaramāṁ śāṁtinuṁ jharaṇuṁ phūṭī jāya
કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)
1994-04-14
1994-04-14
1994-04-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=708
તારી કૃપા જ્યાં થાય પ્રભુ, અશાંતિના મહાસાગરમાં શાંતિનું ઝરણું ફૂટી જાય
તારી કૃપા જ્યાં થાય પ્રભુ, અશાંતિના મહાસાગરમાં શાંતિનું ઝરણું ફૂટી જાય
તારી કૃપા તો જ્યાં ઊતરે રે પ્રભુ, અમાસના અંધકારમાં, ચાંદ પૂનમનો ખીલી જાય
તારી કૃપા તો થાય જ્યાં પ્રભુ, ભર વાવાઝોડામાં પણ કિનારો મળી જાય
તારી કૃપા ઊતરે તો જ્યાં પ્રભુ, સૂકી ધરતી પણ લીલીછમ બની જાય
તારી કૃપા ઊતરે જ્યાં પ્રભુ, અજાણ્યાનો પણ, જીવનમાં સાથ મળી જાય
તારી કૃપા ઊતરે જ્યાં પ્રભુ, મૂંઝાયેલાને પણ જીવનમાં મારગ મળી જાય
તારી કૃપા ઊતરે જેના પર રે પ્રભુ, અજ્ઞાનીમાં પણ જ્ઞાન પ્રગટી જાય
તારી કૃપા ઊતરે જ્યાં પ્રભુ, દુઃખના સાગરમાં પણ, સુખનાં મોતી મળી જાય
તારી કૃપા ઊતરે જ્યાં પ્રભુ, જીવનમાં રે ત્યાં, મુક્તિનાં દ્વાર તો ખૂલી જાય
તારી કૃપા ઊતરે જેના પર રે પ્રભુ, જીવનમાં જીવનધારા એની બદલાઈ જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārī kr̥pā jyāṁ thāya prabhu, aśāṁtinā mahāsāgaramāṁ śāṁtinuṁ jharaṇuṁ phūṭī jāya
tārī kr̥pā tō jyāṁ ūtarē rē prabhu, amāsanā aṁdhakāramāṁ, cāṁda pūnamanō khīlī jāya
tārī kr̥pā tō thāya jyāṁ prabhu, bhara vāvājhōḍāmāṁ paṇa kinārō malī jāya
tārī kr̥pā ūtarē tō jyāṁ prabhu, sūkī dharatī paṇa līlīchama banī jāya
tārī kr̥pā ūtarē jyāṁ prabhu, ajāṇyānō paṇa, jīvanamāṁ sātha malī jāya
tārī kr̥pā ūtarē jyāṁ prabhu, mūṁjhāyēlānē paṇa jīvanamāṁ māraga malī jāya
tārī kr̥pā ūtarē jēnā para rē prabhu, ajñānīmāṁ paṇa jñāna pragaṭī jāya
tārī kr̥pā ūtarē jyāṁ prabhu, duḥkhanā sāgaramāṁ paṇa, sukhanāṁ mōtī malī jāya
tārī kr̥pā ūtarē jyāṁ prabhu, jīvanamāṁ rē tyāṁ, muktināṁ dvāra tō khūlī jāya
tārī kr̥pā ūtarē jēnā para rē prabhu, jīvanamāṁ jīvanadhārā ēnī badalāī jāya
|