Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5244 | Date: 02-May-1994
પ્રેમમાં ઊંડા પડશે તો ડૂબવું, છબછબિયાં ના એમાં તો કાંઈ ચાલશે
Prēmamāṁ ūṁḍā paḍaśē tō ḍūbavuṁ, chabachabiyāṁ nā ēmāṁ tō kāṁī cālaśē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 5244 | Date: 02-May-1994

પ્રેમમાં ઊંડા પડશે તો ડૂબવું, છબછબિયાં ના એમાં તો કાંઈ ચાલશે

  No Audio

prēmamāṁ ūṁḍā paḍaśē tō ḍūbavuṁ, chabachabiyāṁ nā ēmāṁ tō kāṁī cālaśē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1994-05-02 1994-05-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=744 પ્રેમમાં ઊંડા પડશે તો ડૂબવું, છબછબિયાં ના એમાં તો કાંઈ ચાલશે પ્રેમમાં ઊંડા પડશે તો ડૂબવું, છબછબિયાં ના એમાં તો કાંઈ ચાલશે

કોઈ ગણતરી ભરીને પગલાં, ના કોઈ કામ એમાં તો આવશે

છે કુરબાનીની રાહ આ તો અનોખી, કુરબાની પૂરી એ તો માંગશે

પીતા ને પીતા રહેશો, ભરી ભરીને રે પ્યાલા, તોય ના એ તો ખૂટશે

દેવા નીકળે છે જીવનમાં એ તો બધું, ના બદલામાં એ તો કાંઈ માંગશે

છે સામ્રાજ્ય એનું, એવું રે અનોખું, દુન્યવી દૃષ્ટિથી ના એ માપી શકાશે

સરહદ નથી રે કોઈ એની રે હદની, જીવનમાં એ તો બેહદ રહેશે

તૂટી ના શકશે તાંતણા તો એના, જીવનમાં મજબૂત જો એ વણાશે

એના વિના રે જીવનમાં, જીવનની હસ્તી તો અધૂરી તો લાગશે

પૂરો પ્રેમ તો જીવનમાં, જીવનને તો પૂર્ણતાએ તો પહોંચાડશે
View Original Increase Font Decrease Font

પ્રેમમાં ઊંડા પડશે તો ડૂબવું, છબછબિયાં ના એમાં તો કાંઈ ચાલશે

કોઈ ગણતરી ભરીને પગલાં, ના કોઈ કામ એમાં તો આવશે

છે કુરબાનીની રાહ આ તો અનોખી, કુરબાની પૂરી એ તો માંગશે

પીતા ને પીતા રહેશો, ભરી ભરીને રે પ્યાલા, તોય ના એ તો ખૂટશે

દેવા નીકળે છે જીવનમાં એ તો બધું, ના બદલામાં એ તો કાંઈ માંગશે

છે સામ્રાજ્ય એનું, એવું રે અનોખું, દુન્યવી દૃષ્ટિથી ના એ માપી શકાશે

સરહદ નથી રે કોઈ એની રે હદની, જીવનમાં એ તો બેહદ રહેશે

તૂટી ના શકશે તાંતણા તો એના, જીવનમાં મજબૂત જો એ વણાશે

એના વિના રે જીવનમાં, જીવનની હસ્તી તો અધૂરી તો લાગશે

પૂરો પ્રેમ તો જીવનમાં, જીવનને તો પૂર્ણતાએ તો પહોંચાડશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prēmamāṁ ūṁḍā paḍaśē tō ḍūbavuṁ, chabachabiyāṁ nā ēmāṁ tō kāṁī cālaśē

kōī gaṇatarī bharīnē pagalāṁ, nā kōī kāma ēmāṁ tō āvaśē

chē kurabānīnī rāha ā tō anōkhī, kurabānī pūrī ē tō māṁgaśē

pītā nē pītā rahēśō, bharī bharīnē rē pyālā, tōya nā ē tō khūṭaśē

dēvā nīkalē chē jīvanamāṁ ē tō badhuṁ, nā badalāmāṁ ē tō kāṁī māṁgaśē

chē sāmrājya ēnuṁ, ēvuṁ rē anōkhuṁ, dunyavī dr̥ṣṭithī nā ē māpī śakāśē

sarahada nathī rē kōī ēnī rē hadanī, jīvanamāṁ ē tō bēhada rahēśē

tūṭī nā śakaśē tāṁtaṇā tō ēnā, jīvanamāṁ majabūta jō ē vaṇāśē

ēnā vinā rē jīvanamāṁ, jīvananī hastī tō adhūrī tō lāgaśē

pūrō prēma tō jīvanamāṁ, jīvananē tō pūrṇatāē tō pahōṁcāḍaśē
Scan Image

Gujarati Bhajan no. 5244 by Satguru Devendra Ghia - Kaka
First...524252435244...Last