Hymn No. 5248 | Date: 04-May-1994
|
|
Text Size |
 |
 |
1994-05-04
1994-05-04
1994-05-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=748
બળતું જ્યાં છે, બળતું જાય છે, સહુનું જીવન તો બળતું જાય છે
બળતું જ્યાં છે, બળતું જાય છે, સહુનું જીવન તો બળતું જાય છે સ્વાર્થમાં જીવન સહુનું બળતું જાય છે, ઘણું ઘણું એમાં તો હોમાય છે શાંતિ જગમાં સહુની હોમાય છે, જગ શાંતિવિહોણું તો બનતું જાય છે માનવ-જીવનની રાખ થાય છે એમાં, એવી રાખમાંથી સુખ તો શોધાય છે સબંધો સ્થપાતા ને બગડતા, એમાં ને એમાં તો જાય છે મૃગજળ સમ દૃશ્યો જીવનમાં, એમાં ને એમાં, ઊભું એ તો કરતું જાય છે કંઈક આશાઓ જગાવી જીવનમાં, જીવનમાં નષ્ટ એને એ કરતું જાય છે ભળી જાય જ્યાં એ પ્રેમમાં, પ્રેમમાં પણ દુર્ગંધ ફેલાવી એની જાય છે હર્યાભર્યા જીવનને એ તો, જગમાં રાખ ને રાખ તો કરતું જાય છે આવા સ્વાર્થને રાખજો દૂર જીવનમાંથી, જીવનને એ તો સળગાવી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
balatum jya chhe, balatum jaay chhe, sahunum jivan to balatum jaay che
svarthamam jivan sahunum balatum jaay chhe, ghanu ghanum ema to homaya che
shanti jag maa sahuni homaya chhe, jaag shantivihonum to banatum jaay che
manava-jivanani rakha thaay che emam, evi rakhamanthi sukh to shodhaya che
sabandho sthapata ne bagadata, ema ne ema to jaay che
nrigajala sam drishyo jivanamam, ema ne emam, ubhum e to kartu jaay che
kaik ashao jagavi jivanamam, jivanamam nashta ene e kartu jaay che
bhali jaay jya e premamam, prem maa pan durgandha phelavi eni jaay che
haryabharya jivanane e to, jag maa rakha ne rakha to kartu jaay che
ava svarthane rakhajo dur jivanamanthi, jivanane e to salagavi jaay che
|