|     
                     1994-05-09
                     1994-05-09
                     1994-05-09
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=763
                     આવશે, આવશે, આવશે જીવનમાં ક્યારેક એ તો આવશે
                     આવશે, આવશે, આવશે જીવનમાં ક્યારેક એ તો આવશે
 આજ નહીં તો કાલ, ક્યારેક જીવનમાં એ તો આવશે
 
 લાવશે, લાવશે, લાવશે જીવનમાં સોનેરી પ્રભાત એ તો લાવશે
 
 આજ નહીં તો કાલ, ક્યારેક જીવનમાં એ તો લાવશે
 
 જાગશે, જાગશે, જાગશે ક્યારેક જીવનમાં એ તો જાગશે
 
 આજ નહીં તો કાલ, સાચી સમજ જીવનમાં ક્યારેક તો જાગશે
 
 ભરશે, ભરશે, ભરશે જીવનમાં ક્યારેક એ તો ભરશે
 
 આજ નહીં તો કાલ, જીવનને આનંદ ઉમંગથી એ તો ભરશે
 
 લાવશે, લાવશે, લાવશે જીવનમાં ક્યારેક એ તો લાવશે
 
 આજ નહીં તો કાલ, જીવનમાં નવી જાગૃતિ એ તો લાવશે
 
 ચાલશે, ચાલશે, જીવનમાં આ રફતાર તો ચાલુ રહેશે
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                                આવશે, આવશે, આવશે જીવનમાં ક્યારેક એ તો આવશે
 આજ નહીં તો કાલ, ક્યારેક જીવનમાં એ તો આવશે
 
 લાવશે, લાવશે, લાવશે જીવનમાં સોનેરી પ્રભાત એ તો લાવશે
 
 આજ નહીં તો કાલ, ક્યારેક જીવનમાં એ તો લાવશે
 
 જાગશે, જાગશે, જાગશે ક્યારેક જીવનમાં એ તો જાગશે
 
 આજ નહીં તો કાલ, સાચી સમજ જીવનમાં ક્યારેક તો જાગશે
 
 ભરશે, ભરશે, ભરશે જીવનમાં ક્યારેક એ તો ભરશે
 
 આજ નહીં તો કાલ, જીવનને  આનંદ ઉમંગથી એ તો ભરશે
 
 લાવશે, લાવશે, લાવશે જીવનમાં ક્યારેક એ તો લાવશે
 
 આજ નહીં તો કાલ, જીવનમાં નવી જાગૃતિ એ તો લાવશે
 
 ચાલશે, ચાલશે, જીવનમાં આ રફતાર તો ચાલુ રહેશે
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    āvaśē, āvaśē, āvaśē jīvanamāṁ kyārēka ē tō āvaśē
 āja nahīṁ tō kāla, kyārēka jīvanamāṁ ē tō āvaśē
 
 lāvaśē, lāvaśē, lāvaśē jīvanamāṁ sōnērī prabhāta ē tō lāvaśē
 
 āja nahīṁ tō kāla, kyārēka jīvanamāṁ ē tō lāvaśē
 
 jāgaśē, jāgaśē, jāgaśē kyārēka jīvanamāṁ ē tō jāgaśē
 
 āja nahīṁ tō kāla, sācī samaja jīvanamāṁ kyārēka tō jāgaśē
 
 bharaśē, bharaśē, bharaśē jīvanamāṁ kyārēka ē tō bharaśē
 
 āja nahīṁ tō kāla, jīvananē ānaṁda umaṁgathī ē tō bharaśē
 
 lāvaśē, lāvaśē, lāvaśē jīvanamāṁ kyārēka ē tō lāvaśē
 
 āja nahīṁ tō kāla, jīvanamāṁ navī jāgr̥ti ē tō lāvaśē
 
 cālaśē, cālaśē, jīvanamāṁ ā raphatāra tō cālu rahēśē
 |