1994-05-10
1994-05-10
1994-05-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=767
ડૂબી રહ્યા છીએ અમે દુઃખના સાગરમાં, આવી ગયું પાણી ગળા સુધી

રાહ જોઈ રહ્યા છો શાને તમે રે પ્રભુ, અમારા દુઃખભર્યા પોકારની
કર્તવ્યે કર્તવ્યે બની ગયા છીએ વિમૂઢ અમે, ગઈ છે દિશા બધી ઘેરાતી
સહન કરીશું ક્યાં સુધી અમે, વહી રહી છે ધારા અંતરમાં તો આંસુની
નિર્બળ ને નિર્બળ થાતા રહ્યા છીએ, સહી સહી, અદૃશ્ય લાઠી ભાગ્યની
દેખાતું નથી અમને કાંઈ સાચું જગમાં, આવી ગઈ ઝાંખપ આંખ પર અસત્યની
પુણ્ય તેજ ગયાં છે જીવનમાં હરાઈ, અંધકાર છવાયો જીવન પર પાપની છાંયની
સૂઝતા નથી રસ્તા જીવનમાં સત્યના, તાણી રહ્યું છે ધારા જીવનને અસત્યની
છીએ અમે માનવગ્રહ તો તારા, રાહ જોઈ રહ્યા છીએ તારા પ્રકાશની
કહેવા તો છે સંકોચ હૈયે ઘણો, ચાલ્યા નથી પગથિયે તારા તો કદી
જાજો ભૂલી ખટપટ બધી ભાષાની, સ્વીકારજો ભાવભરી ભાષા તો હૈયાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ḍūbī rahyā chīē amē duḥkhanā sāgaramāṁ, āvī gayuṁ pāṇī galā sudhī
rāha jōī rahyā chō śānē tamē rē prabhu, amārā duḥkhabharyā pōkāranī
kartavyē kartavyē banī gayā chīē vimūḍha amē, gaī chē diśā badhī ghērātī
sahana karīśuṁ kyāṁ sudhī amē, vahī rahī chē dhārā aṁtaramāṁ tō āṁsunī
nirbala nē nirbala thātā rahyā chīē, sahī sahī, adr̥śya lāṭhī bhāgyanī
dēkhātuṁ nathī amanē kāṁī sācuṁ jagamāṁ, āvī gaī jhāṁkhapa āṁkha para asatyanī
puṇya tēja gayāṁ chē jīvanamāṁ harāī, aṁdhakāra chavāyō jīvana para pāpanī chāṁyanī
sūjhatā nathī rastā jīvanamāṁ satyanā, tāṇī rahyuṁ chē dhārā jīvananē asatyanī
chīē amē mānavagraha tō tārā, rāha jōī rahyā chīē tārā prakāśanī
kahēvā tō chē saṁkōca haiyē ghaṇō, cālyā nathī pagathiyē tārā tō kadī
jājō bhūlī khaṭapaṭa badhī bhāṣānī, svīkārajō bhāvabharī bhāṣā tō haiyānī
|