Hymn No. 5291 | Date: 24-May-1994
|
|
Text Size |
 |
 |
1994-05-24
1994-05-24
1994-05-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=791
શાને જીવનમાં રહ્યો છે તું, બૂમો પાડતો ને પાડતો
શાને જીવનમાં રહ્યો છે તું, બૂમો પાડતો ને પાડતો જીવનમાં કાંઈ કર્યાં વિના, તારું વળવાનું શું છે વેડફી વેડફી અમૂલ્ય સમય જીવનમાં તો જ્યાં સમયની બૂમો જીવનમાં શાને તું પાડી રહ્યો છે છોડવી નથી જીવનમાં જ્યાં, માયા તારે ને તારે પ્રભુ ઉપર દોષ શાને તો તું ઢોળી રહ્યો છે ઇચ્છાઓને ના રોકી જીવનમાં તો તેં તો જ્યારે હવે એના દુઃખથી જીવનમાં, દુઃખી શાને થાતો રહ્યો છે મૂકી ના શક્યો અનન્ય વિશ્વાસ, પ્રભુમાં તું તો જ્યારે સાંત્વના પ્રભુની ક્યાંથી તું પામી શકવાનો છે સદ્ગુણોને જીવનમાં જ્યાં અપનાવી ના શક્યો દુર્ગુણોનો શિકાર જીવનમાં તો તું બનવાનો છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shaane jivanamam rahyo che tum, bumo padato ne padato
jivanamam kai karya vina, taaru valavanum shu che
vedaphi vedaphi amulya samay jivanamam to jya
samay ni bumo jivanamam shaane tu padi rahyo che
chhodavi nathi jivanamam jyam, maya taare ne taare
prabhu upar dosh shaane to tu dholi rahyo che
ichchhaone na roki jivanamam to te to jyare
have ena duhkhathi jivanamam, dukhi shaane thaato rahyo che
muki na shakyo ananya vishvasa, prabhu maa tu to jyare
santvana prabhu ni kyaa thi tu pami shakavano che
sadgunone jivanamam jya apanavi na shakyo
durgunono shikara jivanamam to tu banavano che
|
|