Hymn No. 4580 | Date: 14-Mar-1993
|
|
Text Size |
 |
 |
ડેરા તંબુ તાણીને રે પ્રભુ, બેસશું અમે રે,બેસશું અમે રે, તારે રે દ્વાર
Dera Tambu Tanine Re Prabhu, Besasu Ame Re, Besasu Ame Re, Tare Dwar
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1993-03-14
1993-03-14
1993-03-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=80
ડેરા તંબુ તાણીને રે પ્રભુ, બેસશું અમે રે,બેસશું અમે રે, તારે રે દ્વાર
ડેરા તંબુ તાણીને રે પ્રભુ, બેસશું અમે રે,બેસશું અમે રે, તારે રે દ્વાર ના અમે ઊઠીશું, ના અમે ઉઠાવીશું રે તંબુ, સાંભળીશ ના જો તું હૈયાંની પુકાર કરીએ અમે તો ભૂલો, કરજે માફ અમને, છે તું તો એક અમારો રે આધાર નાખશું વિશ્વાસના રે પાયા એવા રે જીવનમાં, હાલે ના એ તો લગાર ડૂબ્યા છીએ જગમાં અમે તો એવા, ચૂક્યા ના જગમાં તોયે જીવનના વ્યવહાર સહન કરશું જે વીતશે અમારા પર, હટાવશું ના તંબુ અમે તો લગાર પુણ્ય વિનાના છીએ અમે તો તારા બાળ, આવ્યા તારે દ્વાર, કરજે તું ઉધ્ધાર સૂધબૂધ ગયા છીએ અમે તો ભૂલી, રાખી નજર સામે તને, ભૂલી ગયા ઉંધ ને આહાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dera tambu tanine re prabhu, besashum ame re, besashum ame re, taare re dwaar
na ame uthishum, na ame uthavishum re tambu, sambhalisha na jo tu haiyanni pukara
karie ame to bhulo, karje maaph amane, che tu to ek nashumhara
nashum re vishvasana re paya eva re jivanamam, hale na e to lagaar
dubya chhie jag maa ame to eva, chukya na jag maa toye jivanana vyavahaar
sahan karshu je vitashe amara para, hatavashum na tambu ame to lagaar
punya veena na chhie ame to taara karje tu udhdhara
sudhabudha gaya chhie ame to bhuli, rakhi najar same tane, bhuli gaya and ha ne aahar
|