Hymn No. 5302 | Date: 02-Jun-1994
|
|
Text Size |
 |
 |
1994-06-02
1994-06-02
1994-06-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=802
શોભી ઊઠશે મસ્તક તો કલગીથી, ના શોભશે કાંઈ એ કાગડાના પીંછથી
શોભી ઊઠશે મસ્તક તો કલગીથી, ના શોભશે કાંઈ એ કાગડાના પીંછથી મહેકી ઊઠશે જીવન તો સદ્ગુણોથી, ના કાંઈ દુર્ગુણોની દુર્ગંધથી, થાશે પ્રગતિ જીવનમાં તો પુરુષાર્થથી, ના કાંઈ હાંકી ખોટી ડંફાસથી મળશે અજવાળું જીવનને પૂર્ણ વિશ્વાસથી, ના કાંઈ જીવનને શંકાના અંધકારથી લાગશે જીવન ભર્યું ભર્યું પૂર્ણ સંતોષથી, ના કાંઈ તો અસંતોષની આગથી લાગશે જીવન જીવવા જેવું પૂર્ણ પ્રેમથી, ના કાંઈ જીવનમાં તો વેર ને વેરથી ખીલી ઊઠશે જીવન તો વેરાગ્યથી, ના કાંઈ હૈયાને ભરી વાસનાઓથી અજવાળજે જીવન જ્ઞાનના પ્રકાશથી, ના કાંઈ જીવનને અજ્ઞાનના અંધકારથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shobhi uthashe mastaka to kalagithi, na shobhashe kai e kagadana pinchhathi
maheki uthashe jivan to sadgunothi, na kai durgunoni durgandhathi,
thashe pragati jivanamam to purusharthathi, na kai hanki khoti damphasathi
malashe ajavalum jivanane purna vishvasathi, na kai jivanane shankana andhakarathi
lagashe jivan bharyu bharyum purna santoshathi, na kai to asantoshani agathi
lagashe jivan jivava jevu purna premathi, na kai jivanamam to ver ne verathi
khili uthashe jivan to veragyathi, na kai haiyane bhari vasanaothi
ajavalaje jivan jnanana prakashathi, na kai jivanane ajnanana andhakarathi
|
|