Hymn No. 5305 | Date: 03-Jun-1994
|
|
Text Size |
 |
 |
ઇચ્છાઓ તો થાય છે, ઇચ્છાઓ તો થાય છે, ઇચ્છાઓ થાય છે
Icchaao To Thaay Che, Icchaao To Thaay Che, Icchaao To Thaay Che
ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)
1994-06-03
1994-06-03
1994-06-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=805
ઇચ્છાઓ તો થાય છે, ઇચ્છાઓ તો થાય છે, ઇચ્છાઓ થાય છે
ઇચ્છાઓ તો થાય છે, ઇચ્છાઓ તો થાય છે, ઇચ્છાઓ થાય છે જીવનમાં કોઈ ને કોઈ ઇચ્છા તો થાય છે, થાતી ને થાતી જાય છે કેમ થાય છે, શાને એ તો થાય છે, ના એ તો સમજાય છે અનેક રૂપો ને રંગોમાં, જીવનમાં તો એ પ્રદર્શિત થાતી જાય છે કદી શાંતિ આપી જાય છે, જીવનમાં ઝાઝી અશાંતિ જગાવી જાય છે કદી વિચારમાં નાખી જાય છે, કદી ઉત્પાત મચાવી એ જાય છે યોગ્ય અયોગ્ય, સમયે કે કસમયે, ઇચ્છાઓ તો થાતી જાય છે સુખદુઃખનું ફળ જીવનમાં, એ તો આપતું ને આપતું જાય છે કદી સંતોષભર્યા આનંદ સાથે તો, કદી સંવેદના જગાવી જાય છે ઘસડાઈ કે ખરડાઈ ઇચ્છાઓ પાપમાં, જીવનને ડહોળું બનાવી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ichchhao to thaay chhe, ichchhao to thaay chhe, ichchhao thaay che
jivanamam koi ne koi ichchha to thaay chhe, thati ne thati jaay che
kem thaay chhe, shaane e to thaay chhe, na e to samjaay che
anek rupo ne rangomam, jivanamam to e pradarshita thati jaay che
kadi shanti aapi jaay chhe, jivanamam jaji ashanti jagavi jaay che
kadi vicharamam nakhi jaay chhe, kadi utpaat machavi e jaay che
yogya ayogya, samaye ke kasamaye, ichchhao to thati jaay che
sukhaduhkhanum phal jivanamam, e to apatum ne apatum jaay che
kadi santoshabharya aanand saathe to, kadi samvedana jagavi jaay che
ghasadai ke kharadai ichchhao papamam, jivanane daholum banavi jaay che
|