Hymn No. 5306 | Date: 04-Jun-1998
|
|
Text Size |
 |
 |
1998-06-04
1998-06-04
1998-06-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=806
હૈયામાં જ્યાં વિરાજમાન છો તમે પ્રભુ, શાને અમારે બીજે ગોતવું પડયું
હૈયામાં જ્યાં વિરાજમાન છો તમે પ્રભુ, શાને અમારે બીજે ગોતવું પડયું શાને ગોતવું પડયું અન્ય ઠેકાણે, જ્યાં હૈયામાં તમે વિરાજમાન છો એવી કરી રે લીલા શાને રે તમે, ગોતવા અમારે બહાર જાવું પડયું રાત ના જોઈ, દિવસ ના જોયા, તને તો ગોતતા ને ગોતતા રહ્યા સમય કે કસમય ન જોયા, તારા શોધમાં હૈયું તો વ્યાકુળ બન્યું હૈયામાં વિરાજ્યાં જ્યાં તમે પ્રભુ, જોયા ના કર્મો-અકર્મો અમારાં પ્રભુ તમે તો સદાયે અમારા વિશ્વાસને, વિશુદ્ધતા સાથે લેણું રાખ્યું ક્યારેક આવીએ એવા તારી પાસે રે પ્રભુ, સમજાયું નહીં હૈયું કેમ દૂર ગયું જ્યાં અમારી વ્યાકુળતાને તો, તારા પ્રેમનું સ્વરૂપ તો મળ્યું અમારા ભાવનું એમાં મિશ્રણ થયું, નાઇલાજ બની તમારે પ્રગટ થાવું પડયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiya maa jya virajamana chho tame prabhu, shaane amare bije gotavum padyu
shaane gotavum padyu anya thekane, jya haiya maa tame virajamana chho
evi kari re lila shaane re tame, gotava amare bahaar javu padyu
raat na joi, divas na joya, taane to gotata ne gotata rahya
samay ke kasamaya na joya, taara shodhamam haiyu to vyakula banyu
haiya maa virajyam jya tame prabhu, joya na karmo-akarmo amaram prabhu
tame to sadaaye amara vishvasane, vishuddhata saathe lenum rakhyu
kyarek avie eva taari paase re prabhu, samajayum nahi haiyu kem dur gayu
jya amari vyakulatane to, taara premanum swaroop to malyu
amara bhavanum ema mishrana thayum, nailaja bani tamare pragata thavu padyu
|
|