Hymn No. 5319 | Date: 10-Jun-1994
|
|
Text Size |
 |
 |
1994-06-10
1994-06-10
1994-06-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=819
યાદ કરી લે જીવનમાં તારા તો તું, જીવનમાં છે જે જે તારે કરવાનું
યાદ કરી લે જીવનમાં તારા તો તું, જીવનમાં છે જે જે તારે કરવાનું કરતો ને કરતો જા જીવનમાં તો તું, છે જીવનમાં તારે તો જે જે કરવાનું એક એક કરી કરજે કામ જીવનમાં તો તું પૂરું, જોજે રહી ના જાય છે જે જે કરવાનું યાદી છે એ તો તારી, તારે તો છે કરવાનું, તારે ને તારે તો છે કરવાનું રાખતો ના જીવનમાં બાકી તો એને, પડશે તારે ને તારે પૂરું એને કરવાનું હશે એ તો તારા જીવન સાથે સંકળાયેલું, પડશે તારે એ તો કરવાનું હશે યાદી જેટલી નાની ને પાકી, પડશે સુગમતા એને તો કરવાનું હશે આવડત કે બિનઆવડત તારામાં, તારે ને તારે પડશે એને કરવાનું પાર પાડીશ સારી રીતે, સુખ મળવાનું, નહીંતર દ્વાર દુઃખનું ઊભું એ કરવાનું કરી લે નિર્ણય કેવી રીતે પાર પાડવાનું, આખર તારે ને તારે તો છે કરવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
yaad kari le jivanamam taara to tum, jivanamam che je je taare karavanum
karto ne karto j jivanamam to tum, che jivanamam taare to je je karavanum
ek eka kari karje kaam jivanamam to tu purum, joje rahi na jaay che je je karavanum
yadi che e to tari, taare to che karavanum, taare ne taare to che karavanum
rakhato na jivanamam baki to ene, padashe taare ne taare puru ene karavanum
hashe e to taara jivan saathe sankalayelum, padashe taare e to karavanum
hashe yadi jetali nani ne paki, padashe sugamata ene to karavanum
hashe aavadat ke binaavadata taramam, taare ne taare padashe ene karavanum
paar padisha sari rite, sukh malavanum, nahintara dwaar duhkhanum ubhum e karavanum
kari le nirnay kevi rite paar padavanum, akhara taare ne taare to che karavanum
|