1994-06-26
1994-06-26
1994-06-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=844
ઘણું બદલાયું, ઘણું બદલાયું રે, જગમાં ઘણું બદલાયું છે

દિન બદલાયા, યુગો બદલાયા, માનવમન ના હજી બદલાયું રે
રહેણીકરણી બદલાણી, જગમાં મન હજી સમસ્યા બનીને રહ્યું છે - માનવ...
સતયુગમાં સતી સીતા જેવા, સોનાના મૃગજાળમાં તો લલચાયા રે - માનવ...
આજે પણ માનવ, સોનાચાંદીમાં જગમાં લલચાતા રહ્યા છે - માનવ...
ધૃતરાષ્ટ્ર જેવા, કૃષ્ણની હાજરીમાં પણ, પુત્રસ્નેહના આવેશ વિના ના રહ્યા રે - માનવ..
આજનો માનવ પણ, લક્ષ્મીની છાયા ગોતી, સ્નેહમાં તણાતા રહ્યા છે - માનવ..
રસ્તા બદલાયા, સમય સમય પર, સ્નેહની પરિપાટી બદલાવાના - માનવ...
યુગો યુગોથી માનવ કરતા રહ્યા સ્નેહ, ના કમી એમાં આવી છે - માનવ...
વિશ્વામિત્ર મુનિ જેવા પણ, અપસરામાં તો લલચાયા રે - માનવ...
ડગલે ને પગલે માનવ તો આજે, કામમાં લલચાતા આવ્યા છે - માનવ...
ભક્તો તો હરેક યુગમાં મળતા રહ્યા, આજે પણ એ મળતા રહ્યા છે - માનવ..
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ghaṇuṁ badalāyuṁ, ghaṇuṁ badalāyuṁ rē, jagamāṁ ghaṇuṁ badalāyuṁ chē
dina badalāyā, yugō badalāyā, mānavamana nā hajī badalāyuṁ rē
rahēṇīkaraṇī badalāṇī, jagamāṁ mana hajī samasyā banīnē rahyuṁ chē - mānava...
satayugamāṁ satī sītā jēvā, sōnānā mr̥gajālamāṁ tō lalacāyā rē - mānava...
ājē paṇa mānava, sōnācāṁdīmāṁ jagamāṁ lalacātā rahyā chē - mānava...
dhr̥tarāṣṭra jēvā, kr̥ṣṇanī hājarīmāṁ paṇa, putrasnēhanā āvēśa vinā nā rahyā rē - mānava..
ājanō mānava paṇa, lakṣmīnī chāyā gōtī, snēhamāṁ taṇātā rahyā chē - mānava..
rastā badalāyā, samaya samaya para, snēhanī paripāṭī badalāvānā - mānava...
yugō yugōthī mānava karatā rahyā snēha, nā kamī ēmāṁ āvī chē - mānava...
viśvāmitra muni jēvā paṇa, apasarāmāṁ tō lalacāyā rē - mānava...
ḍagalē nē pagalē mānava tō ājē, kāmamāṁ lalacātā āvyā chē - mānava...
bhaktō tō harēka yugamāṁ malatā rahyā, ājē paṇa ē malatā rahyā chē - mānava..
|