|     
                     1994-07-03
                     1994-07-03
                     1994-07-03
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=851
                     હૈયામાં જે ઊઠયું, હૈયામાં જો સમાઈ જાશે, પ્રભુ વિના કોણ એને જાણશે
                     હૈયામાં જે ઊઠયું, હૈયામાં જો સમાઈ જાશે, પ્રભુ વિના કોણ એને જાણશે
 પ્રેમ કે વેર જાગે હૈયામાં જો ઊંડે ઊંડે, પ્રભુ જરૂર તો એને જાણી લેશે
 
 તારી વાણી ને વર્તન જગ જાણશે, હશે હૈયે, પ્રભુ જાણ્યા વિના ના રહેશે
 
 વાણી ને વર્તન રાખીશ જુદાં, જગ ઠગાશે, પ્રભુ ના એમાં તો ઠગાશે
 
 તારું ને તારું હૈયું જયા ડંખતું તો જાશે, જાણ એની પણ પ્રભુને રહેશે
 
 શું પસ્તાવો કે હૈયાના અન્ય ભાવો, પ્રભુ એને જાણ્યા વિના ના રહેશે
 
 જગ તો સાથ આપશે ને છોડશે, પ્રભુ તો સાથ દેતા ને દેતા રહેશે
 
 તારા શ્વાસેશ્વાસનાં કર્મોની નોંધ તો પ્રભુ, રાખતા ને રાખતા રહેશે
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                                હૈયામાં જે ઊઠયું, હૈયામાં જો સમાઈ જાશે, પ્રભુ વિના કોણ એને જાણશે
 પ્રેમ કે વેર જાગે હૈયામાં જો ઊંડે ઊંડે, પ્રભુ જરૂર તો એને જાણી લેશે
 
 તારી વાણી ને  વર્તન જગ જાણશે, હશે હૈયે, પ્રભુ જાણ્યા વિના ના રહેશે
 
 વાણી ને  વર્તન રાખીશ જુદાં, જગ ઠગાશે, પ્રભુ ના એમાં તો ઠગાશે
 
 તારું ને તારું હૈયું જયા ડંખતું તો જાશે, જાણ એની પણ પ્રભુને રહેશે
 
 શું પસ્તાવો કે હૈયાના અન્ય ભાવો, પ્રભુ એને જાણ્યા વિના ના રહેશે
 
 જગ તો સાથ આપશે ને છોડશે, પ્રભુ તો સાથ દેતા ને દેતા રહેશે
 
 તારા શ્વાસેશ્વાસનાં કર્મોની નોંધ તો પ્રભુ, રાખતા ને રાખતા રહેશે
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    haiyāmāṁ jē ūṭhayuṁ, haiyāmāṁ jō samāī jāśē, prabhu vinā kōṇa ēnē jāṇaśē
 prēma kē vēra jāgē haiyāmāṁ jō ūṁḍē ūṁḍē, prabhu jarūra tō ēnē jāṇī lēśē
 
 tārī vāṇī nē vartana jaga jāṇaśē, haśē haiyē, prabhu jāṇyā vinā nā rahēśē
 
 vāṇī nē vartana rākhīśa judāṁ, jaga ṭhagāśē, prabhu nā ēmāṁ tō ṭhagāśē
 
 tāruṁ nē tāruṁ haiyuṁ jayā ḍaṁkhatuṁ tō jāśē, jāṇa ēnī paṇa prabhunē rahēśē
 
 śuṁ pastāvō kē haiyānā anya bhāvō, prabhu ēnē jāṇyā vinā nā rahēśē
 
 jaga tō sātha āpaśē nē chōḍaśē, prabhu tō sātha dētā nē dētā rahēśē
 
 tārā śvāsēśvāsanāṁ karmōnī nōṁdha tō prabhu, rākhatā nē rākhatā rahēśē
 |