Hymn No. 5414 | Date: 06-Aug-1994
|
|
Text Size |
 |
 |
1994-08-06
1994-08-06
1994-08-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=913
અધવચ્ચે કેમ તું તો અટકી ગયો, અધવચ્ચે કેમ તું તો અટકી ગયો
અધવચ્ચે કેમ તું તો અટકી ગયો, અધવચ્ચે કેમ તું તો અટકી ગયો નીકળ્યો હતેં જીવનમાં જવાને જ્યાં, કેમ ના ત્યાં તું પહોંચ્યો, અધવચ્ચે કેમ તું અટકી ગયો કરી શરૂઆત તો તેં જોમ ને જોશથી, અધવચ્ચે કેમ તું એ તો ખોઈ બેઠો ગણતરી વિના કરી હતી શું તેં શરૂઆત, ગણતરી તારી તું શું ચૂકી ગયો છે એ મંઝિલ તો તારી ને તારી, પહોંચવાનું છે તારે ને તારે, અધવચ્ચે કેમ તું અટકી ગયો શરૂઆત ને શરૂઆત કરતો ને કરતો રહીશ તું, મંઝિલ ક્યારે એમાં તું પહોંચવાનો આજુબાજુ નજર શું તું ફેરવતો રહ્યો, દિશા એમાં તારી તું શું ભૂલી ગયો મૂકી દીધી છે આશ શું તેં પહોંચવાની, યત્નોમાં એમાં શું તું ઢીલો પડયો સામનો ને સામનો એમાં કરવો પડયો, વધુ પડતો તને શું સામનો લાગ્યો શું મંઝિલ ને મંઝિલ તું ફેરવતો રહ્યો, મંઝિલ તારી સ્થિર શું તું તારવી શકે છોડ ના હાથ તું હૈયેથી, અંતર્યામી તો રહ્યો છે એ જોતો ને સાથ દેતો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
adhavachche kem tu to ataki gayo, adhavachche kem tu to ataki gayo
nikalyo hatem jivanamam javane jyam, kem na tya tu pahonchyo, adhavachche kem tu ataki gayo
kari sharuata to te joma ne joshathi, adhavachche kem tu e to khoi betho
ganatari veena kari hati shu te sharuata, ganatari taari tu shu chuki gayo
che e manjhil to taari ne tari, pahonchavanum che taare ne tare, adhavachche kem tu ataki gayo
sharuata ne sharuata karto ne karto rahisha tum, manjhil kyare ema tu pahonchavano
ajubaju najar shu tu pheravato rahyo, disha ema taari tu shu bhuli gayo
muki didhi che aash shu te pahonchavani, yatnomam ema shu tu dhilo padayo
samano ne samano ema karvo padayo, vadhu padato taane shu samano laagyo
shu manjhil ne manjhil tu pheravato rahyo, manjhil taari sthir shu tu taravi shake
chhoda na haath tu haiyethi, antaryami to rahyo che e joto ne saath deto
|