Hymn No. 5470 | Date: 06-Sep-1994
|
|
Text Size |
 |
 |
1994-09-06
1994-09-06
1994-09-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=969
કરી કરી કોશિશો જીવનમાં તો ઘણી, હાથમાં તારા તો કાંઈ રહ્યું નહીં
કરી કરી કોશિશો જીવનમાં તો ઘણી, હાથમાં તારા તો કાંઈ રહ્યું નહીં શીખ્યો શીખ્યો ઘણું ઘણું જગમાં તું, સમજણ એની તો રહી નથી કર્યાં યત્નો જીવનમાં કેવા એ તો તું જાણે, ધાર્યું પરિણામ એનું આવ્યું નથી સમજ જીવનમાં આ તો જરા આવ્યો ખાલી હાથે, ખાલી હાથે જવા વિના રહેવાનો નથી ગણ્યા ગણ્યા જીવનમાં જેને તેં તારા, અધવચ્ચે છટકવા વિના રહેવાના નથી હૈયાને ને ચિત્તને શાંત કર્યાં વિના, કોઈ વાત તારા હૈયામાં ઊતરવાની નથી સુખદુઃખ તો છે હૈયાની રે સ્થિતિ, હૈયાને અલગ એનાથી રાખી શક્યો નથી મુસીબતોમાં જાળવી ના શક્યો સમતુલતા, ઉપાધિ વિના હાથમાં કાંઈ રહ્યું નથી દુઃખને જીવનમાં જ્યાં ભૂલી શક્યો નથી, કોશિશો સુખની આથી કરી શક્યો નથી રહ્યું નથી કાંઈ હાથમાં તો તારા, બૂમ એની પાડયા વિના તું રહ્યો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari kari koshisho jivanamam to ghani, haath maa taara to kai rahyu nahi
shikhyo shikhyo ghanu ghanum jag maa tum, samjan eni to rahi nathi
karya yatno jivanamam keva e to tu jane, dharyu parinama enu avyum nathi
samaja jivanamam a to jara aavyo khali hathe, khali haathe java veena rahevano nathi
ganya ganya jivanamam jene te tara, adhavachche chhatakava veena rahevana nathi
haiyane ne chittane shant karya vina, koi vaat taara haiya maa utaravani nathi
sukh dukh to che haiyani re sthiti, haiyane alaga enathi rakhi shakyo nathi
musibatomam jalavi na shakyo samatulata, upadhi veena haath maa kai rahyu nathi
duhkh ne jivanamam jya bhuli shakyo nathi, koshisho sukhani athi kari shakyo nathi
rahyu nathi kai haath maa to tara, bum eni padaya veena tu rahyo nathi
|
|