Hymn No. 5471 | Date: 06-Sep-1998
|
|
Text Size |
 |
 |
1998-09-06
1998-09-06
1998-09-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=970
કરુણાસાગર કરજે કૃપા મારા પર તું એવી
કરુણાસાગર કરજે કૃપા મારા પર તું એવી, સહી શકું હસતા હસતા જીવનમાં, અન્યનો ક્રોધાગ્નિ હૈયે હસતા હસતા શાંત કરી શકું, હૈયામાં જાગતો તો વેરાગ્નિ જીવનમાંથી હસતા હસતા રે મારા, હટાવી શકું હૈયેથી મારા ઈર્ષાગ્નિ જોજે કરી શકું હસતા હસતા સામનો, બાળે ના મને જીવનમાં કામાગ્નિ હે કરુણાસાગર કરજે કૃપા એવી, હૈયે વીંટાય ના તો મારા શોકાગ્નિ કરી શકું સામનો જીવનમાં સમજીને, હેરાન કરી ના શકે મને મોહાગ્નિ હૈયામાં તો મારા રહે જલતો ને જલતો, સદા તારો તો પ્રેમાગ્નિ કરજે સદા સહાય મને જીવનમાં, જીવનમાં બાળે ના જીવનને પાપાગ્નિ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karunasagara karje kripa maara paar tu evi,
sahi shakum hasta hasata jivanamam, anyano krodhagni
haiye hasta hasata shant kari shakum, haiya maa jagato to veragni
jivanamanthi hasta hasata re mara, hatavi shakum haiyethi maara irshagni
joje kari shakum hasta hasata samano, bale na mane jivanamam kamagni
he karunasagara karje kripa evi, haiye vintaya na to maara shokagni
kari shakum samano jivanamam samajine, herana kari na shake mane mohagni
haiya maa to maara rahe jalato ne jalato, saad taaro to premagni
karje saad sahaay mane jivanamam, jivanamam bale na jivanane papagni
|
|