Hymn No. 5478 | Date: 11-Sep-1994
|
|
Text Size |
 |
 |
1994-09-11
1994-09-11
1994-09-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=977
આદર્યાં ઉત્સાહથી કાર્યો રે જીવનમાં, સામનામાં ઉત્સાહ સરતો જાય
આદર્યાં ઉત્સાહથી કાર્યો રે જીવનમાં, સામનામાં ઉત્સાહ સરતો જાય કાર્યો ત્યાં અધૂરાં રહી જાય, મુખેથી શબ્દો ત્યારે સરી જાય, પ્રભુ કરે ને કરાવે તેમ થાય દુઃખદર્દ જીવનમાં જ્યાં ના સહન થાય, દવા રે એની, હાથમાં ના મળી જાય યત્નો ને યત્નોની સફળતા જીવનમાં રે જ્યાં, હાથતાળી આપતી ને આપતી જાય જીવનમાં જ્યારે આપણને આપણી, સાચી શક્તિનો અંદાજ મળી જાય ધારણા ને ધારણા બહાર જીવનમાં તો જ્યાં, બનતું ને બનતું તો જાય પ્રભુની કરુણા ને કરુણામાં, હૈયું તો જ્યાં આનંદમાં ને આનંદમાં નહાય મૂંઝારા ને મૂંઝારાથી મનડા ને હૈયાનું આકાશ ઘેરાતું જાય, મારગ ના ક્યાંય દેખાય સ્વાર્થમય વૃત્તિઓ ઉપાડા લે જીવનમાં જ્યારે, પ્રભુ વિના પૂરું કરનાર ના કોઈ દેખાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
adaryam utsahathi karyo re jivanamam, samanamam utsaha sarato jaay
karyo tya adhuram rahi jaya, mukhethi shabdo tyare sari jaya, prabhu kare ne karave te thaay
duhkhadarda jivanamam jya na sahan thaya, dava re eni, haath maa na mali jaay
yatno ne yatnoni saphalata jivanamam re jyam, hathatali aapati ne aapati jaay
jivanamam jyare apanane apani, sachi shaktino andaja mali jaay
dharana ne dharana bahaar jivanamam to jyam, banatum ne banatum to jaay
prabhu ni karuna ne karunamam, haiyu to jya aanand maa ne aanand maa nahaya
munjara ne munjarathi manada ne haiyanum akasha gheratum jaya, maarg na kyaaya dekhaay
svarthamaya vrittio upada le jivanamam jyare, prabhu veena puru karanara na koi dekhaay
|
|