1994-09-20
1994-09-20
1994-09-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=989
કુંવારી બુદ્ધિના રે, જીવનમાં રે, ઉપાડા રે ઝાઝા

થયાં ના લગ્ન એનાં રે, પ્રભુચરણ સાથે રે, ના એ તો શમ્યા
વિવેકના તો જીવનમાં રે, સાથ જ્યાં એના રે ના મળ્યા
જીવનમાં રે એને રે, સાચી દિશાનાં વહેણ તો ના મળ્યાં
રહી જ્યાં એ સંયમ વિનાની, લપસણી ધરતી રહી લલચાવતા
ઉપાધિઓ ને ઉપાધિઓ, વિના ફળ બીજા રે એને ના મળ્યાં
લીધા જ્યાં એણે તર્ક, કુતર્કના સાથ, શંકા-કુશંકાનાં તોફાન ઊભાં કર્યાં
જીવનમાં તો એમાં ને એમાં, ભોગ શાંતિના તો દેવાતા ગયા
છૂટે ના જ્યાં ચંચળતા એની, મનડાં એમાં ને એમાં ભમતાં રહ્યાં
બની જ્યાં શાંત એ તો પ્રભુચરણમાં, પ્રભુનાં દર્શન તો એને મળ્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kuṁvārī buddhinā rē, jīvanamāṁ rē, upāḍā rē jhājhā
thayāṁ nā lagna ēnāṁ rē, prabhucaraṇa sāthē rē, nā ē tō śamyā
vivēkanā tō jīvanamāṁ rē, sātha jyāṁ ēnā rē nā malyā
jīvanamāṁ rē ēnē rē, sācī diśānāṁ vahēṇa tō nā malyāṁ
rahī jyāṁ ē saṁyama vinānī, lapasaṇī dharatī rahī lalacāvatā
upādhiō nē upādhiō, vinā phala bījā rē ēnē nā malyāṁ
līdhā jyāṁ ēṇē tarka, kutarkanā sātha, śaṁkā-kuśaṁkānāṁ tōphāna ūbhāṁ karyāṁ
jīvanamāṁ tō ēmāṁ nē ēmāṁ, bhōga śāṁtinā tō dēvātā gayā
chūṭē nā jyāṁ caṁcalatā ēnī, manaḍāṁ ēmāṁ nē ēmāṁ bhamatāṁ rahyāṁ
banī jyāṁ śāṁta ē tō prabhucaraṇamāṁ, prabhunāṁ darśana tō ēnē malyāṁ
|