1994-09-23
1994-09-23
1994-09-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=994
થઈ ગયું એ થઈ ગયું, હવે એ તો થઈ ગયું
થઈ ગયું એ થઈ ગયું, હવે એ તો થઈ ગયું
હવે જો તું તો જરા, જીવનમાં તને શું એ દઈ ગયું, તારા હાથમાં શું રહી ગયું
થાતા રોકાયું ના એને તો જ્યાં, જે મળ્યું, હવે તારે એને તો સ્વીકારવું રહ્યું
જોઈતું હતું તને તો જે, કર વિચાર એ તો, શાને તારે તો અટકી જવું પડયું
હવે થવાનું હતું તો જે, એ થઈ ગયું, દેવાનું હતું એણે જે, એ તો એ દઈ ગયું
યત્નો વિનાની વાંઝણી આશા ઉપર, પાણી એ તો ફેરવી ગયું
ચિત્તમાં આનંદ કે હતાંશા, જીવનમાં ઊભી એમાં એ તો કરી ગયું
હતું જીવનનું પાસું જ્યાં એ તો તારું, ફાયદો કે નુકસાન તને તો એ દઈ ગયું
મળ્યું જીવનમાં ઘણું ઘણું તને, જીવનમાં આજ બધું શું તારા હાથમાં એ રહી ગયું
દઈ દઈ દોષ એ તો એમાં તારાં કર્મને, યત્નોમાં પાછળ તો રહી જવું પડયું
કર્યો નહીં અફસોસ યત્નોનો તેં જીવનમાં, અફસોસમાં હૈયું શાને ડૂબી ગયું
બની જાગૃત જીવનમાં, રહી જાગૃત જીવનમાં, કર જીવનમાં હવે તો તું બધું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thaī gayuṁ ē thaī gayuṁ, havē ē tō thaī gayuṁ
havē jō tuṁ tō jarā, jīvanamāṁ tanē śuṁ ē daī gayuṁ, tārā hāthamāṁ śuṁ rahī gayuṁ
thātā rōkāyuṁ nā ēnē tō jyāṁ, jē malyuṁ, havē tārē ēnē tō svīkāravuṁ rahyuṁ
jōītuṁ hatuṁ tanē tō jē, kara vicāra ē tō, śānē tārē tō aṭakī javuṁ paḍayuṁ
havē thavānuṁ hatuṁ tō jē, ē thaī gayuṁ, dēvānuṁ hatuṁ ēṇē jē, ē tō ē daī gayuṁ
yatnō vinānī vāṁjhaṇī āśā upara, pāṇī ē tō phēravī gayuṁ
cittamāṁ ānaṁda kē hatāṁśā, jīvanamāṁ ūbhī ēmāṁ ē tō karī gayuṁ
hatuṁ jīvananuṁ pāsuṁ jyāṁ ē tō tāruṁ, phāyadō kē nukasāna tanē tō ē daī gayuṁ
malyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ tanē, jīvanamāṁ āja badhuṁ śuṁ tārā hāthamāṁ ē rahī gayuṁ
daī daī dōṣa ē tō ēmāṁ tārāṁ karmanē, yatnōmāṁ pāchala tō rahī javuṁ paḍayuṁ
karyō nahīṁ aphasōsa yatnōnō tēṁ jīvanamāṁ, aphasōsamāṁ haiyuṁ śānē ḍūbī gayuṁ
banī jāgr̥ta jīvanamāṁ, rahī jāgr̥ta jīvanamāṁ, kara jīvanamāṁ havē tō tuṁ badhuṁ
|