Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Read Aphorism

Share
રમત રમાડી અમને તુજમાં ને તુજમાં, બેરહમ કાળ તું આગળ વધતો જાય
ભલે તારે મન અમે તો કાંઈ નથી, પણ અમારે મન તું બધું ને બધું જ છે
લખવી છે દિલની વાત કાળ મારે તુજમાં, તને ગમે કે ના ગમે, તું વાંચે કે ના વાંચે
પસાર થનાર તુજમાંથી, પડી જાય નજર જો એની, પડશે મોજ દિલને એ ખ્વાહિશ છે

Making us play in you and you only, O heartless Time, you keep moving forward,
Although we mean nothing to you, but you are everything to us.
I want to write what is in my heart, O Time whether you like it or not, whether you read it or not,
Whoever is passing through you, if their eyes are cast, my heart will be ecstatic that is the wish of my heart.

- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

રમત રમાડી અમને તુજમાં ને તુજમાં, બેરહમ કાળ તું આગળ વધતો જાય
ભલે તારે મન અમે તો કાંઈ નથી, પણ અમારે મન તું બધું ને બધું જ છે
લખવી છે દિલની વાત કાળ મારે તુજમાં, તને ગમે કે ના ગમે, તું વાંચે કે ના વાંચે
પસાર થનાર તુજમાંથી, પડી જાય નજર જો એની, પડશે મોજ દિલને એ ખ્વાહિશ છે
રમત રમાડી અમને તુજમાં ને તુજમાં, બેરહમ કાળ તું આગળ વધતો જાય ભલે તારે મન અમે તો કાંઈ નથી, પણ અમારે મન તું બધું ને બધું જ છે લખવી છે દિલની વાત કાળ મારે તુજમાં, તને ગમે કે ના ગમે, તું વાંચે કે ના વાંચે પસાર થનાર તુજમાંથી, પડી જાય નજર જો એની, પડશે મોજ દિલને એ ખ્વાહિશ છે https://www.kakabhajans.org/quotes1/detail.aspx?quoteid=27