Share “ દિલ છે મારું ઈશ્કી, નાંખે નજર એ તિરછી, તું શાને શરમાય (2) સૂન સૂન સૂન, દિલની તો છે આવી તો ધૂન, તું શાને શરમાય દિલ પર હાથ રાખી એકવાર કહી દે પ્રભુ મને તું, તને મારા સમ છે તારામાં હું સમાઈ જાઉં કે તારી સામે બેસી કરું વાતો, તને શું પસંદ છેMy heart is romantic, it looks at you and winks, why do you feel shy, why do you feel shy, Listen, listen, listen, this is the tune of my heart, why do you feel shy, Place your hand on your heart and say just once to me, Oh! Lord, it is my promise, Should I merge in you, or should I sit in front of you and chat, what do you prefer? - સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા) Previous રમત રમાડી અમને તુજમાં ને તુજમાં, બેરહમ કાળ તું આગળ વધતો જાય Next છે ભલે તું ઘણી સુંદર,