Share “ છે ભલે તું ઘણી સુંદર, તારી કલ્પના છે તેથી વધુ સુંદર. માંડુ છું નજર જ્યાં તારી સામે, હજારો નજર ત્યાં ટકરાય છે. કલ્પનામાં તો તારા સૌંદર્યનો પીનાર, તો હું ને હું જ હોઉં છુંYou may be incredibly beautiful, Your imagination is even more beautiful. As I cast my eyes upon you, Thousands of other eyes collide there. In my imagination, elixir of your beauty, Is drunk by me and me alone. - સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા) Previous દિલ છે મારું ઈશ્કી, નાંખે નજર એ તિરછી, તું શાને શરમાય (2) Next યાદ જરા બાજુ હટજે,