Share “ બે વિચારધારા સામસામી થઈ ભેગી ત્યાં એ ટકરાઈ જાય છે વહી ભેગી ભેગી જ્યાં બાજુમાં એક એ તો થઈ જાય છે દિશા ને ધ્યેય જ્યાં બદલાયા સમરાંગણ ત્યાં રચાઈ જાય છેTwo thoughts have crossed each other and collided, If they flow together, next to each other, then they will become one, When the direction and the aim is changed, then the battlefield will be created. - સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા) Previous અરે કાતિલ, મારવો હતો જો તારે મને; Next પૂરી દીધાં છે રંગો કુદરતમાં એવા;