Share “ પૂરી દીધાં છે રંગો કુદરતમાં એવા; ફેરવું નજર, ચિત્રો મનોહર ઉપસી ગયા છે. ભરી દેજો એમાં રંગો મનના ફલક પર, ઉપસાવી દેજો મનોહર ચિત્રો રે.Nature has been filled with such magnificent colours, That when I look around, beautiful pictures are created. Fill colours on the canvas of the mind, And create beautiful pictures. - સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા) Previous બે વિચારધારા સામસામી થઈ ભેગી ત્યાં એ ટકરાઈ જાય છે Next દેશ, પ્રદેશ તો જીતે રાજવી, મનડા જીતે રે યોગી