Share “ મન તો જ્યાં સાથે ને સાથે રહેવાનું છે, એની અવગણના નહીં થઈ શકે પણ સદા ધ્યાનમાં રાખજે, કામ તારે એની સાથે અને એની પાસે પાર પાડવાનું છે તો તું માલિક એનો બનજે, તો તું એની પાસે ધાર્યુ કામ લઈ શકીશ નહીં તો તારે એનો દાસ બનીને હુકમનો ભાર સહન કરવાની પાળી આવશેThe mind is going to reside with you always, therefore, it cannot be ignored, But keep it in mind always, that you have to accomplish your work with it and by it, Therefore, you become it’s master and all your work will be accomplished, Otherwise, you will have to become his servant and obey his orders. - સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા) Previous જવાની ભલે છે અમારી, Next સમય વહેતો રહ્યો સંજોગોની સાથમાં,