Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Read Aphorism

Share
સમય વહેતો રહ્યો સંજોગોની સાથમાં,
રહી નિર્લેપ આગળ એ વધી ગયો.
હૈયું પણ રહ્યું સંજોગોની સાથ,
સંજોગ હૈયાને તો બાંધતું ને બાંધતું ગયું.

Time is moving along with the circumstances,
Remaining detached it just moved ahead.
The heart is also moving ahead with the circumstances,
But the heart is entangled and entangled in the circumstances.

- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)



 
સમય વહેતો રહ્યો સંજોગોની સાથમાં,
રહી નિર્લેપ આગળ એ વધી ગયો.
હૈયું પણ રહ્યું સંજોગોની સાથ,
સંજોગ હૈયાને તો બાંધતું ને બાંધતું ગયું.
સમય વહેતો રહ્યો સંજોગોની સાથમાં, રહી નિર્લેપ આગળ એ વધી ગયો. હૈયું પણ રહ્યું સંજોગોની સાથ, સંજોગ હૈયાને તો બાંધતું ને બાંધતું ગયું. https://www.kakabhajans.org/quotes1/detail.aspx?quoteid=61