Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Read Aphorism

Share
જે નજરમાં કોઈ આવકાર નથી,
એવી નજર સામે નજર શાને માંડવી?
બન્યા કે ના ગણ્યા આપણે આપણા,
અપેક્ષા એવી શાને રાખવી?

Those eyes which are not welcoming,
Why should one look at those eyes?
Did not become or consider us their own,
Why do we keep such expectations?

- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)



 
જે નજરમાં કોઈ આવકાર નથી,
એવી નજર સામે નજર શાને માંડવી?
બન્યા કે ના ગણ્યા આપણે આપણા,
અપેક્ષા એવી શાને રાખવી?
જે નજરમાં કોઈ આવકાર નથી, એવી નજર સામે નજર શાને માંડવી? બન્યા કે ના ગણ્યા આપણે આપણા, અપેક્ષા એવી શાને રાખવી? https://www.kakabhajans.org/quotes1/detail.aspx?quoteid=62