Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5563 | Date: 27-Nov-1994
છે પ્રભુ આ તો કેવું, કરે એક, ચાહે બીજું, ભોગવે શિક્ષા એની તો ત્રીજું
Che Prabhu Aa To Kevu, Kare Ek, Chahe Beeju, Bhogave Shiksha Ene To Triju

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 5563 | Date: 27-Nov-1994

છે પ્રભુ આ તો કેવું, કરે એક, ચાહે બીજું, ભોગવે શિક્ષા એની તો ત્રીજું

  No Audio

Che Prabhu Aa To Kevu, Kare Ek, Chahe Beeju, Bhogave Shiksha Ene To Triju

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1994-11-27 1994-11-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1062 છે પ્રભુ આ તો કેવું, કરે એક, ચાહે બીજું, ભોગવે શિક્ષા એની તો ત્રીજું છે પ્રભુ આ તો કેવું, કરે એક, ચાહે બીજું, ભોગવે શિક્ષા એની તો ત્રીજું

નજરે જે જોયું મેળવવા મને તો એ ચાહ્યું, ભોગવી રહ્યું વેદના એની તો હૈયું

મન રહ્યું દોડતું, તન રહ્યું એમાં થાક્તું, હૈયું રહ્યું નિરાશા એમાં અનુભવતું

રહીને આ ત્રણેની સાથેને સાથે, આતમ રહે એને તો નીરખતું ને નીરખતું

હૈયું રહે જે ચાહતું, બુદ્ધિ ના એ સ્વીકારતું, રહે મનડું બાધા નાંખતું

મનડું જે ચાહતું, સાથ બુદ્ધિ જ્યાં એને દેતું, તનડું પહોંચી ના એને શક્તું

મેળ ના ખાતા આ બધાના જીવનમાં, જીવન તો ત્યાં અસ્તવ્યસ્ત રહેતું

મનડું જે વિચારતું, બુદ્ધિ ના એ સ્વીકારતું, અસર હૈયું એની તો ઝીલતું

મનડું, બુદ્ધિ, તનડું જે જે કરતું, કર્મ એ તો કહેવાય ભાગ્ય એમાં ઘડાતું

જ્યાં એક પણ કાબૂ બહાર બનતું, જીવન સ્થિર એમાં તો ના રહેતું
View Original Increase Font Decrease Font

છે પ્રભુ આ તો કેવું, કરે એક, ચાહે બીજું, ભોગવે શિક્ષા એની તો ત્રીજું

નજરે જે જોયું મેળવવા મને તો એ ચાહ્યું, ભોગવી રહ્યું વેદના એની તો હૈયું

મન રહ્યું દોડતું, તન રહ્યું એમાં થાક્તું, હૈયું રહ્યું નિરાશા એમાં અનુભવતું

રહીને આ ત્રણેની સાથેને સાથે, આતમ રહે એને તો નીરખતું ને નીરખતું

હૈયું રહે જે ચાહતું, બુદ્ધિ ના એ સ્વીકારતું, રહે મનડું બાધા નાંખતું

મનડું જે ચાહતું, સાથ બુદ્ધિ જ્યાં એને દેતું, તનડું પહોંચી ના એને શક્તું

મેળ ના ખાતા આ બધાના જીવનમાં, જીવન તો ત્યાં અસ્તવ્યસ્ત રહેતું

મનડું જે વિચારતું, બુદ્ધિ ના એ સ્વીકારતું, અસર હૈયું એની તો ઝીલતું

મનડું, બુદ્ધિ, તનડું જે જે કરતું, કર્મ એ તો કહેવાય ભાગ્ય એમાં ઘડાતું

જ્યાં એક પણ કાબૂ બહાર બનતું, જીવન સ્થિર એમાં તો ના રહેતું

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē prabhu ā tō kēvuṁ, karē ēka, cāhē bījuṁ, bhōgavē śikṣā ēnī tō trījuṁ

najarē jē jōyuṁ mēlavavā manē tō ē cāhyuṁ, bhōgavī rahyuṁ vēdanā ēnī tō haiyuṁ

mana rahyuṁ dōḍatuṁ, tana rahyuṁ ēmāṁ thāktuṁ, haiyuṁ rahyuṁ nirāśā ēmāṁ anubhavatuṁ

rahīnē ā traṇēnī sāthēnē sāthē, ātama rahē ēnē tō nīrakhatuṁ nē nīrakhatuṁ

haiyuṁ rahē jē cāhatuṁ, buddhi nā ē svīkāratuṁ, rahē manaḍuṁ bādhā nāṁkhatuṁ

manaḍuṁ jē cāhatuṁ, sātha buddhi jyāṁ ēnē dētuṁ, tanaḍuṁ pahōṁcī nā ēnē śaktuṁ

mēla nā khātā ā badhānā jīvanamāṁ, jīvana tō tyāṁ astavyasta rahētuṁ

manaḍuṁ jē vicāratuṁ, buddhi nā ē svīkāratuṁ, asara haiyuṁ ēnī tō jhīlatuṁ

manaḍuṁ, buddhi, tanaḍuṁ jē jē karatuṁ, karma ē tō kahēvāya bhāgya ēmāṁ ghaḍātuṁ

jyāṁ ēka paṇa kābū bahāra banatuṁ, jīvana sthira ēmāṁ tō nā rahētuṁ
Scan Image

Gujarati Bhajan no. 5563 by Satguru Sri Devendra Ghia - Kaka