Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1750 | Date: 02-Mar-1989
રાખીશ છૂપી નબળાઈ તું તારી રે કેટલા દહાડા
Rākhīśa chūpī nabalāī tuṁ tārī rē kēṭalā dahāḍā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 1750 | Date: 02-Mar-1989

રાખીશ છૂપી નબળાઈ તું તારી રે કેટલા દહાડા

  No Audio

rākhīśa chūpī nabalāī tuṁ tārī rē kēṭalā dahāḍā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1989-03-02 1989-03-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13239 રાખીશ છૂપી નબળાઈ તું તારી રે કેટલા દહાડા રાખીશ છૂપી નબળાઈ તું તારી રે કેટલા દહાડા

જ્યાં મન તારું ચોખ્ખું નથી રે (2)

પડશે ગોતવા હરદમ તારે રે બહાના રે - જ્યાં...

દેખાશે દોષ અન્યમાં તને રે ઝાઝા રે - જ્યાં...

પડશે કરવા હરદમ, સાચા ને ખોટા રે - જ્યાં...

ફરશે ગોતતો, અન્યના દોષ પર ચડવા રે - જ્યાં ...

કરશે ના પ્રયાસ સાચો, ખુદને સુધારવા રે - જ્યાં

ઊઠશે ભડકી, નાની વાત પર ભી સદા રે - જ્યાં...

કરશે યત્નો, સર્વગુણી સમજી સમજાવવા રે - જ્યાં...

સત્તપથ પર ચાલવા, કરશે સદા અખાડા રે - જ્યાં...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhīśa chūpī nabalāī tuṁ tārī rē kēṭalā dahāḍā

jyāṁ mana tāruṁ cōkhkhuṁ nathī rē (2)

paḍaśē gōtavā haradama tārē rē bahānā rē - jyāṁ...

dēkhāśē dōṣa anyamāṁ tanē rē jhājhā rē - jyāṁ...

paḍaśē karavā haradama, sācā nē khōṭā rē - jyāṁ...

pharaśē gōtatō, anyanā dōṣa para caḍavā rē - jyāṁ ...

karaśē nā prayāsa sācō, khudanē sudhāravā rē - jyāṁ

ūṭhaśē bhaḍakī, nānī vāta para bhī sadā rē - jyāṁ...

karaśē yatnō, sarvaguṇī samajī samajāvavā rē - jyāṁ...

sattapatha para cālavā, karaśē sadā akhāḍā rē - jyāṁ...
Scan Image

Gujarati Bhajan no. 1750 by Satguru Devendra Ghia - Kaka
First...175017511752...Last