Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3138 | Date: 09-Apr-1991
છે ખેલ તો આવન-જાવનના, જીવનમાં તો ચાલુ ને ચાલુ રે
Chē khēla tō āvana-jāvananā, jīvanamāṁ tō cālu nē cālu rē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3138 | Date: 09-Apr-1991

છે ખેલ તો આવન-જાવનના, જીવનમાં તો ચાલુ ને ચાલુ રે

  No Audio

chē khēla tō āvana-jāvananā, jīvanamāṁ tō cālu nē cālu rē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-04-09 1991-04-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14127 છે ખેલ તો આવન-જાવનના, જીવનમાં તો ચાલુ ને ચાલુ રે છે ખેલ તો આવન-જાવનના, જીવનમાં તો ચાલુ ને ચાલુ રે

કંઈક તો આવતા રહે, તો કંઈક તો જાતા રહે (2)

જગમાં તો જીવોની આવન-જાવન તો ચાલુ ને ચાલુ છે - કંઈક...

જીવનમાં તો વિચારોની આવન ને જાવન તો ચાલુ ને ચાલુ છે - કંઈક...

સુખદુઃખની આવન-જાવન તો જીવનમાં ચાલુ ને ચાલુ છે - કંઈક...

પાપ-પુણ્યની આવન ને જાવન, જીવનમાં ચાલુ ને ચાલુ જ છે - કંઈક...

લાગણીઓના પૂરની આવન ને જાવન, જીવનમાં તો ચાલુ ને ચાલુ જ છે - કંઈક...

દિવસોની તો આવન ને જાવન, તો જીવનમાં ચાલુ ને ચાલુ જ છે - કંઈક...
View Original Increase Font Decrease Font


છે ખેલ તો આવન-જાવનના, જીવનમાં તો ચાલુ ને ચાલુ રે

કંઈક તો આવતા રહે, તો કંઈક તો જાતા રહે (2)

જગમાં તો જીવોની આવન-જાવન તો ચાલુ ને ચાલુ છે - કંઈક...

જીવનમાં તો વિચારોની આવન ને જાવન તો ચાલુ ને ચાલુ છે - કંઈક...

સુખદુઃખની આવન-જાવન તો જીવનમાં ચાલુ ને ચાલુ છે - કંઈક...

પાપ-પુણ્યની આવન ને જાવન, જીવનમાં ચાલુ ને ચાલુ જ છે - કંઈક...

લાગણીઓના પૂરની આવન ને જાવન, જીવનમાં તો ચાલુ ને ચાલુ જ છે - કંઈક...

દિવસોની તો આવન ને જાવન, તો જીવનમાં ચાલુ ને ચાલુ જ છે - કંઈક...




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē khēla tō āvana-jāvananā, jīvanamāṁ tō cālu nē cālu rē

kaṁīka tō āvatā rahē, tō kaṁīka tō jātā rahē (2)

jagamāṁ tō jīvōnī āvana-jāvana tō cālu nē cālu chē - kaṁīka...

jīvanamāṁ tō vicārōnī āvana nē jāvana tō cālu nē cālu chē - kaṁīka...

sukhaduḥkhanī āvana-jāvana tō jīvanamāṁ cālu nē cālu chē - kaṁīka...

pāpa-puṇyanī āvana nē jāvana, jīvanamāṁ cālu nē cālu ja chē - kaṁīka...

lāgaṇīōnā pūranī āvana nē jāvana, jīvanamāṁ tō cālu nē cālu ja chē - kaṁīka...

divasōnī tō āvana nē jāvana, tō jīvanamāṁ cālu nē cālu ja chē - kaṁīka...
Scan Image

Gujarati Bhajan no. 3138 by Satguru Devendra Ghia - Kaka
First...313631373138...Last