Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7005 | Date: 24-Sep-1997
ન ના ને હું તો માનું, ન હા ને હું તો માનું
Na nā nē huṁ tō mānuṁ, na hā nē huṁ tō mānuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7005 | Date: 24-Sep-1997

ન ના ને હું તો માનું, ન હા ને હું તો માનું

  No Audio

na nā nē huṁ tō mānuṁ, na hā nē huṁ tō mānuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1997-09-24 1997-09-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14994 ન ના ને હું તો માનું, ન હા ને હું તો માનું ન ના ને હું તો માનું, ન હા ને હું તો માનું,

    પ્રગટ થા પ્રભુ તું સામે, એને હું તો માનું

ગાન મુક્તિનાં જીવનભર હું તો ગાઉં, રહું બંધનોથી તો મુક્ત,

    મુક્તિ એને હું તો માનું

પાસે છે કે દૂર છે, કેમ હું એ તો જાણું, શ્વાસોમાં ગુંજે અવાજ જો તારો,

    એને હું તો માનું

કર્યાં અનેક કામો જગમાં, જગમાં એ તો હું સાંભળું, કરે કામ જ્યારે મારું તું,

    ત્યારે તને હું માનું

વ્યાપ્યો ભલે બધે તું, એ તો હું તો જાણું, પ્રગટ થાયે જ્યારે આંખ સામે,

    ત્યારે હું તો માનું

બાંધ્યો તારી નજરથી તેં મને, એ તો હું જાણું, બંઘાય જ્યારે મારી નજરથી તું,

    ત્યારે હું તો માનું

બધાં રૂપો છે તારાં એ તો હું તો જાણું, ધરી મનગમતું રૂપ, આવે સામે મારી,

    ત્યારે હું તો માનું

પથરાયું છે રૂપ જ બધે તો તારું, એ તો હું તો જાણું, કરે અંધકાર હૈયાનો દૂર મારો,

    ત્યારે હું તો માનું

નચાવે તું તારા ઇશારે, એ તો હું તો જાણું, નાચે જ્યારે તું તો મારા ઇશારે,

    ત્યારે હું તો માનું

કરી વાતો તેં અનેક ભક્તો સાથે, એ તો હું તો જાણું, કરે વાતો જ્યારે,

    તું મારી સાથે ત્યારે તને હું તો માનું
View Original Increase Font Decrease Font

ન ના ને હું તો માનું, ન હા ને હું તો માનું,

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

na nā nē huṁ tō mānuṁ, na hā nē huṁ tō mānuṁ,

pragaṭa thā prabhu tuṁ sāmē, ēnē huṁ tō mānuṁ

gāna muktināṁ jīvanabhara huṁ tō gāuṁ, rahuṁ baṁdhanōthī tō mukta,

mukti ēnē huṁ tō mānuṁ

pāsē chē kē dūra chē, kēma huṁ ē tō jāṇuṁ, śvāsōmāṁ guṁjē avāja jō tārō,

ēnē huṁ tō mānuṁ

karyāṁ anēka kāmō jagamāṁ, jagamāṁ ē tō huṁ sāṁbhaluṁ, karē kāma jyārē māruṁ tuṁ,

tyārē tanē huṁ mānuṁ

vyāpyō bhalē badhē tuṁ, ē tō huṁ tō jāṇuṁ, pragaṭa thāyē jyārē āṁkha sāmē,

tyārē huṁ tō mānuṁ

bāṁdhyō tārī najarathī tēṁ manē, ē tō huṁ jāṇuṁ, baṁghāya jyārē mārī najarathī tuṁ,

tyārē huṁ tō mānuṁ

badhāṁ rūpō chē tārāṁ ē tō huṁ tō jāṇuṁ, dharī managamatuṁ rūpa, āvē sāmē mārī,

tyārē huṁ tō mānuṁ

patharāyuṁ chē rūpa ja badhē tō tāruṁ, ē tō huṁ tō jāṇuṁ, karē aṁdhakāra haiyānō dūra mārō,

tyārē huṁ tō mānuṁ

nacāvē tuṁ tārā iśārē, ē tō huṁ tō jāṇuṁ, nācē jyārē tuṁ tō mārā iśārē,

tyārē huṁ tō mānuṁ

karī vātō tēṁ anēka bhaktō sāthē, ē tō huṁ tō jāṇuṁ, karē vātō jyārē,

tuṁ mārī sāthē tyārē tanē huṁ tō mānuṁ
Scan Image

Gujarati Bhajan no. 7005 by Satguru Devendra Ghia - Kaka
First...700070017002...Last