Hymn No. 3896 | Date: 20-May-1992
નકરી વાતોથી જીવનમાં ના કાંઈ વળશે, યત્નોના, પીઠબળની જરૂર તો પડશે
nakarī vātōthī jīvanamāṁ nā kāṁī valaśē, yatnōnā, pīṭhabalanī jarūra tō paḍaśē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-05-20
1992-05-20
1992-05-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15883
નકરી વાતોથી જીવનમાં ના કાંઈ વળશે, યત્નોના, પીઠબળની જરૂર તો પડશે
નકરી વાતોથી જીવનમાં ના કાંઈ વળશે, યત્નોના, પીઠબળની જરૂર તો પડશે
વિશ્વાસમાંથી શંકા-કુશંકા દૂર કરવા, અનુભવના પીઠબળની જરૂર તો પડશે
સત્યની રાહે તો ચાલવા જીવનમાં, હિંમત ને ધીરજના, પીઠબળની જરૂર તો પડશે
કાર્ય શરૂ કરો, કે થાય એકલા, એમાં અન્યના, પીઠબળની જરૂર તો પડશે
કરવો હશે સામનો અન્યાયનો તો જીવનમાં, સહુના પીઠબળની, જરૂર તો પડશે
દૃઢ થયેલી જૂની આદતોમાંથી આવવા બહાર, સંકલ્પના પીઠબળની, જરૂર તો પડશે
તારા જીવનમાં, શાંતિ ને શાંતિ માટે, પ્રેમ ને ભાવનાના, પીઠબળની જરૂર તો પડશે
અંધકાર જીવનમાં તો દૂર કરવા, જ્ઞાનના પ્રકાશના પીઠબળની જરૂર તો પડશે
કોઈ ભી કાર્ય પૂરું કરવા તો જીવનમાં, શક્તિના પીઠબળની જરૂર તો પડશે
જીવનને ઊંચું ને ઊંચું લાવવા, ધર્મમય જીવનની, પીઠબળની જરૂર તો પડશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nakarī vātōthī jīvanamāṁ nā kāṁī valaśē, yatnōnā, pīṭhabalanī jarūra tō paḍaśē
viśvāsamāṁthī śaṁkā-kuśaṁkā dūra karavā, anubhavanā pīṭhabalanī jarūra tō paḍaśē
satyanī rāhē tō cālavā jīvanamāṁ, hiṁmata nē dhīrajanā, pīṭhabalanī jarūra tō paḍaśē
kārya śarū karō, kē thāya ēkalā, ēmāṁ anyanā, pīṭhabalanī jarūra tō paḍaśē
karavō haśē sāmanō anyāyanō tō jīvanamāṁ, sahunā pīṭhabalanī, jarūra tō paḍaśē
dr̥ḍha thayēlī jūnī ādatōmāṁthī āvavā bahāra, saṁkalpanā pīṭhabalanī, jarūra tō paḍaśē
tārā jīvanamāṁ, śāṁti nē śāṁti māṭē, prēma nē bhāvanānā, pīṭhabalanī jarūra tō paḍaśē
aṁdhakāra jīvanamāṁ tō dūra karavā, jñānanā prakāśanā pīṭhabalanī jarūra tō paḍaśē
kōī bhī kārya pūruṁ karavā tō jīvanamāṁ, śaktinā pīṭhabalanī jarūra tō paḍaśē
jīvananē ūṁcuṁ nē ūṁcuṁ lāvavā, dharmamaya jīvananī, pīṭhabalanī jarūra tō paḍaśē
|