Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3992 | Date: 28-Jun-1992
કરવા છે દર્શન તારા રે (2) પ્રભુજી રે વ્હાલા, કરવાં છે દર્શન તો તારા
Karavā chē darśana tārā rē (2) prabhujī rē vhālā, karavāṁ chē darśana tō tārā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3992 | Date: 28-Jun-1992

કરવા છે દર્શન તારા રે (2) પ્રભુજી રે વ્હાલા, કરવાં છે દર્શન તો તારા

  No Audio

karavā chē darśana tārā rē (2) prabhujī rē vhālā, karavāṁ chē darśana tō tārā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1992-06-28 1992-06-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15979 કરવા છે દર્શન તારા રે (2) પ્રભુજી રે વ્હાલા, કરવાં છે દર્શન તો તારા કરવા છે દર્શન તારા રે (2) પ્રભુજી રે વ્હાલા, કરવાં છે દર્શન તો તારા

કરવા છે દૂર તો જીવનમાં, હૈયેથી તો માયાના રે ઝાળા - કરવા છે...

તારા દર્શન વિના, વીત્યું રે જીવન, વિતાવવા નથી હવે રે દહાડા - કરવા છે...

રાત દિવસ રહ્યો તું મારા વિચારોમાં, લાવવો છે તને હવે નજરમાં - કરવા છે ...

મળશેને મળશે જીવનમાં તો ઘણું, તારા દર્શન વિના છે એ અધૂરું - કરવા છે...

દયા સાગર તો છો પ્રભુજી, તમે રે વ્હાલા, રહેવું નથી તારી દયા વિના - કરવા છે...

જગની માયા રે હોય ભલે તારી, કરવી છે શું એને રે પ્રભુ, તારા વિના - કરવા છે...

છીએ અમે તો અજ્ઞાની, છો તમે જ્ઞાનસાગર, ઝીલવી છે રે પ્રભુ તારી જ્ઞાન ધારા - કરવા છે...

લાગે છે સૂનું, અંતર તો મારું, તારા વિના, ભરી દે જે, વસી અંતરમાં મારા - કરવા છે...

છો તમે અંતર્યામી, છો મારા અંતરના સ્વામી, રાખજો મને, ચરણમાં તારા - કરવા છે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karavā chē darśana tārā rē (2) prabhujī rē vhālā, karavāṁ chē darśana tō tārā

karavā chē dūra tō jīvanamāṁ, haiyēthī tō māyānā rē jhālā - karavā chē...

tārā darśana vinā, vītyuṁ rē jīvana, vitāvavā nathī havē rē dahāḍā - karavā chē...

rāta divasa rahyō tuṁ mārā vicārōmāṁ, lāvavō chē tanē havē najaramāṁ - karavā chē ...

malaśēnē malaśē jīvanamāṁ tō ghaṇuṁ, tārā darśana vinā chē ē adhūruṁ - karavā chē...

dayā sāgara tō chō prabhujī, tamē rē vhālā, rahēvuṁ nathī tārī dayā vinā - karavā chē...

jaganī māyā rē hōya bhalē tārī, karavī chē śuṁ ēnē rē prabhu, tārā vinā - karavā chē...

chīē amē tō ajñānī, chō tamē jñānasāgara, jhīlavī chē rē prabhu tārī jñāna dhārā - karavā chē...

lāgē chē sūnuṁ, aṁtara tō māruṁ, tārā vinā, bharī dē jē, vasī aṁtaramāṁ mārā - karavā chē...

chō tamē aṁtaryāmī, chō mārā aṁtaranā svāmī, rākhajō manē, caraṇamāṁ tārā - karavā chē...
Scan Image

Gujarati Bhajan no. 3992 by Satguru Devendra Ghia - Kaka
First...398839893990...Last