Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3994 | Date: 29-Jun-1992
જીવ્યા જીવન જ્યાં જગમાં તમારી રીતે, જીવી જુવો હવે તો પ્રભુની રીતે
Jīvyā jīvana jyāṁ jagamāṁ tamārī rītē, jīvī juvō havē tō prabhunī rītē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3994 | Date: 29-Jun-1992

જીવ્યા જીવન જ્યાં જગમાં તમારી રીતે, જીવી જુવો હવે તો પ્રભુની રીતે

  No Audio

jīvyā jīvana jyāṁ jagamāṁ tamārī rītē, jīvī juvō havē tō prabhunī rītē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-06-29 1992-06-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15981 જીવ્યા જીવન જ્યાં જગમાં તમારી રીતે, જીવી જુવો હવે તો પ્રભુની રીતે જીવ્યા જીવન જ્યાં જગમાં તમારી રીતે, જીવી જુવો હવે તો પ્રભુની રીતે

મળ્યું શું, મેળવ્યું શું જગમાં, તમારી રીતે, મેળવી જુઓ હવે તો પ્રભુની રીતે

કરી ચિંતા તમે તો જગમાં, તમારી રીતે, કરવા દો ચિંતા પ્રભુને એની રીતે

રીત છે અનોખી તો પ્રભુની, રહેવા દેજો, કરવા દેજો પ્રભુને તો એની રીતે

વહોરી મુશ્કેલીઓ જીવનમાં તમારી રીતે, થાઓ તૈયાર રહેવા હવે પ્રભુની રીતે

લીધું ને દીધું જીવનમાં તમારી રીતે, સંભાળવા દેજો વ્યવહાર પ્રભુને એની રીતે

મૂંઝારા વિના મળ્યું શું તને તારી રીતે, કરવા દે દૂર એને હવે તો પ્રભુની રીતે

રહી રાચી ગુમાવ્યું તેં તો તારી રીતે, મેળવી લે હવે જીવનમાં તો તું પ્રભુની રીતે

કામ ના આવી તારી રીતો, રહેવું છે, શાને તારી રીતે, રહે જો હવે તો તું પ્રભુની રીતે

છોડ હવે બધી તારી રીતો, તારી રીતે, થા તૈયાર હવે તું રહેવા, પ્રભુની રીતે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvyā jīvana jyāṁ jagamāṁ tamārī rītē, jīvī juvō havē tō prabhunī rītē

malyuṁ śuṁ, mēlavyuṁ śuṁ jagamāṁ, tamārī rītē, mēlavī juō havē tō prabhunī rītē

karī ciṁtā tamē tō jagamāṁ, tamārī rītē, karavā dō ciṁtā prabhunē ēnī rītē

rīta chē anōkhī tō prabhunī, rahēvā dējō, karavā dējō prabhunē tō ēnī rītē

vahōrī muśkēlīō jīvanamāṁ tamārī rītē, thāō taiyāra rahēvā havē prabhunī rītē

līdhuṁ nē dīdhuṁ jīvanamāṁ tamārī rītē, saṁbhālavā dējō vyavahāra prabhunē ēnī rītē

mūṁjhārā vinā malyuṁ śuṁ tanē tārī rītē, karavā dē dūra ēnē havē tō prabhunī rītē

rahī rācī gumāvyuṁ tēṁ tō tārī rītē, mēlavī lē havē jīvanamāṁ tō tuṁ prabhunī rītē

kāma nā āvī tārī rītō, rahēvuṁ chē, śānē tārī rītē, rahē jō havē tō tuṁ prabhunī rītē

chōḍa havē badhī tārī rītō, tārī rītē, thā taiyāra havē tuṁ rahēvā, prabhunī rītē
Scan Image

Gujarati Bhajan no. 3994 by Satguru Devendra Ghia - Kaka
First...399139923993...Last