1994-10-09
1994-10-09
1994-10-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1012
સોંપીને જીવનમાં ભાર પ્રભુને, કરી ચિંતા એની તો જ્યાં

ચિંતા દઈ જાય જે જીવનમાં, ચિંતા એ તો દઈ ગયું
ધરાવ્યો ના વિશ્વાસ, પાડશે પ્રભુ પાર, ચિંતાએ સ્થાન લઈ લીધું
કર્યા તો દેખાવ તો ચિંતા સોંપ્યાનો, ચિંતા હૈયાંને કોતરતું રહ્યું
કરી દીધી નીંદર હરામ એણે, સુખ ચેન જીવનનું તો હરી લીધું
ચિત્તડું કામકાજ ખોઈ બેઠું, ચિંતાથી તો ચિત્તડું ઘેરાઈ ગયું
ભક્તિભાવનું તેજ તો હરાઈ ગયું, ગ્રહણ ચિંતાનું જ્યાં લાગી ગયું
દુઃખ દઈ દઈ જ્યાં પાછું લઈ લીધું, પાછું હાથમાં એ તો રહી ગયું
સોંપ્યો ના ભાર, હટયો ના ભાર, ચિંતા ઝાઝી ઊભી એ કરી ગયું
સોંપ્યો ના ભાર જ્યાં, પાવનકારી, પ્રભુએ પણ લાચાર બનવું પડયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sōṁpīnē jīvanamāṁ bhāra prabhunē, karī ciṁtā ēnī tō jyāṁ
ciṁtā daī jāya jē jīvanamāṁ, ciṁtā ē tō daī gayuṁ
dharāvyō nā viśvāsa, pāḍaśē prabhu pāra, ciṁtāē sthāna laī līdhuṁ
karyā tō dēkhāva tō ciṁtā sōṁpyānō, ciṁtā haiyāṁnē kōtaratuṁ rahyuṁ
karī dīdhī nīṁdara harāma ēṇē, sukha cēna jīvananuṁ tō harī līdhuṁ
cittaḍuṁ kāmakāja khōī bēṭhuṁ, ciṁtāthī tō cittaḍuṁ ghērāī gayuṁ
bhaktibhāvanuṁ tēja tō harāī gayuṁ, grahaṇa ciṁtānuṁ jyāṁ lāgī gayuṁ
duḥkha daī daī jyāṁ pāchuṁ laī līdhuṁ, pāchuṁ hāthamāṁ ē tō rahī gayuṁ
sōṁpyō nā bhāra, haṭayō nā bhāra, ciṁtā jhājhī ūbhī ē karī gayuṁ
sōṁpyō nā bhāra jyāṁ, pāvanakārī, prabhuē paṇa lācāra banavuṁ paḍayuṁ
|