Hymn No. 5564 | Date: 28-Nov-1994
|
|
Text Size |
 |
 |
1994-11-28
1994-11-28
1994-11-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1063
છે જીવન એ તો, મારી જિંદગી (2)
છે જીવન એ તો, મારી જિંદગી (2) છે શ્વાસ જ્યાં સુધી આ તનમાં, ત્યાં સુધી છે પાસે મારી જિંદગી છે જીવવાની એને તો મારે, તોયે જીવી નથી શક્તો મારી રીતે જિંદગી છે મુશ્કેલીથી એ તો ભરેલી, સામના વિના નથી વીતી મારી જિંદગી છે જિંદગી તો મારી, કરતા રહ્યાં છે એના પર અન્ય કાબૂ ને દાવા, છે એવી મારી જિંદગી છે જિંદગી જેણે દીધી, છૂટ એણે વધુ દીધી, પકડ એના ઉપર અન્યએ ના છોડી છે જિંદગી સગાઈઓથી ભરેલી, છે જિંદગી સાથે તો સગાઈ તો મારી છે જિંદગી આ એવી, નથી પૂરી એ થઈ જાતી, પડશે કરવી નવી જિંદગીની તૈયારી છે જેવી એ તો જેવી રહી લાગી, સદા તોયે એ તો પ્યારી ને પ્યારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jivan e to, maari jindagi (2)
che shvas jya sudhi a tanamam, tya sudhi che paase maari jindagi
che jivavani ene to mare, toye jivi nathi shakto maari rite jindagi
che mushkelithi e to bhareli, samaan veena nathi viti maari jindagi
che jindagi to mari, karta rahyam che ena paar anya kabu ne dava, che evi maari jindagi
che jindagi jene didhi, chhuta ene vadhu didhi, pakada ena upar anyae na chhodi
che jindagi sagaiothi bhareli, che jindagi saathe to sagaai to maari
che jindagi a evi, nathi puri e thai jati, padashe karvi navi jindagini taiyari
che jevi e to jevi rahi lagi, saad toye e to pyari ne pyari
|