Hymn No. 630 | Date: 29-Nov-1986
|
|
Text Size |
 |
 |
1986-11-29
1986-11-29
1986-11-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11619
દુઃખ દર્દથી ગયો ટેવાઈ, દુઃખ તો સહન કરી શકીશ
દુઃખ દર્દથી ગયો ટેવાઈ, દુઃખ તો સહન કરી શકીશ ભજતા તને દુઃખ રહે, શાન જાયે તારી, સહન એ ના કરી શકીશ ધાર્યું જગમાં થાયે નહિ માડી, સહન એ પણ કરી શકીશ કહેતાં તુજને થાયે નહિ માડી, સહન એ તો ના કરી શકીશ જગને પગે પડતાં, પગ ખસેડી લેતા, સહન એ તો કરી શકીશ ચરણમાં તારા પડતાં, પગને જો તું ખસેડીશ, સહન એ ના કરી શકીશ ફરતું રહ્યું મનડું જગમાં, સહન એ પણ કરી શકીશ જોડતાં તુજમાં, રહે જો એ ફરતું, સહન એ તો ના કરી શકીશ સુખદુઃખની ભરતી આવે જીવનમાં, સહન એ તો કરી શકીશ ભાવમાં તારા ઓટ જો આવે, સહન એ તો ના કરી શકીશ તુજ કાજે જે જે કરવું પડે માડી, સહન એ તો કરી શકીશ મુજ કાજે સહન કરવું પડે તારે, સહન એ તો ના કરી શકીશ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dukh dardathi gayo tevai, dukh to sahan kari shakisha
bhajata taane dukh rahe, shaan jaaye tari, sahan e na kari shakisha
dharyu jag maa thaye nahi maadi, sahan e pan kari shakisha
kahetam tujh ne thaye nahi maadi, sahan e to na kari shakisha
jag ne page padatam, pag khasedi leta, sahan e to kari shakisha
charan maa taara padatam, pag ne jo tu khasedisha, sahan e na kari shakisha
phartu rahyu manadu jagamam, sahan e pan kari shakisha
jodatam tujamam, rahe jo e pharatum, sahan e to na kari shakisha
sukh dukh ni bharati aave jivanamam, sahan e to kari shakisha
bhaav maa taara oot jo ave, sahan e to na kari shakisha
tujh kaaje je je karvu paade maadi, sahan e to kari shakisha
mujh kaaje sahan karvu paade tare, sahan e to na kari shakisha
Explanation in English
In this Gujarati bhajan, our Guruji, Pujya Kaka (Satguru Devendra Ghia) is expressing utmost faith and respect in the relationship between Divine Mother and him. Love and reverence towards Divine is so pure in his communication with Mother.
He is saying...
Accustomed to pain and sorrow, that grief I can bear,
After worshipping you, if there is sorrow, that is the disrespectful,
That I can not bear.
Expected doesn't always happen in the world, O Mother, that I can bear,
After confiding in you, if it doesn't happen,
That I can not bear.
Discarded and ditched by the world, that I can bear,
Discarded by you, O Mother,
That I can not bear.
Wandering around in the world, that I can bear,
Wandering, after connecting with you,
That I can not bear.
Tide of joy and sorrow in life, that I can bear,
Low tide in my devotion for you,
That I can not bear.
Whatever I need to do for you, O Mother, that I can bear,
If you need to bear the pain because of me,
That I can not bear.
Kaka's love, admiration and respect for Divine Mother is very expressive in this bhajan. No cause is lost who realizes his follies and approach Divine with devotion.
|