Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 691 | Date: 29-Jan-1987
કરજે ખોજ તારી તું તુજમાં, ખજાનો અમૂલ્ય ત્યાં ભર્યો છે
Karajē khōja tārī tuṁ tujamāṁ, khajānō amūlya tyāṁ bharyō chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 691 | Date: 29-Jan-1987

કરજે ખોજ તારી તું તુજમાં, ખજાનો અમૂલ્ય ત્યાં ભર્યો છે

  No Audio

karajē khōja tārī tuṁ tujamāṁ, khajānō amūlya tyāṁ bharyō chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-01-29 1987-01-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11680 કરજે ખોજ તારી તું તુજમાં, ખજાનો અમૂલ્ય ત્યાં ભર્યો છે કરજે ખોજ તારી તું તુજમાં, ખજાનો અમૂલ્ય ત્યાં ભર્યો છે

રહ્યો અજાણ તું એનાથી, એમનો એમ, એ તો રહ્યો છે

ના કદર તેં તો માની, સદા તું તો રડતો રહ્યો છે - રહ્યો...

સદા દુન્યવી દોડમાં, દોડી બેકદર તું તો બન્યો છે - રહ્યો...

ભર્યું છે સર્વ તો તુજમાં, સદા બહાર એને શોધી રહ્યો છે - રહ્યો...

ખજાનો છે એ તો સુંદર, વાપરતાં સદા વધતો રહે છે - રહ્યો...

ના લૂંટાશે એ તો કદી, ડર એનો તો ના રહે છે - રહ્યો...

કરી ઉપયોગ એનો, ઋષિઓ તો મહામાનવ બન્યા છે - રહ્યો..

ના દૃષ્ટિમાં આવે એ તો, સમજીને ઉપયોગ તો કરવો છે - રહ્યો...

દીધો છે ખજાનો સહુને સરખો, ભેદભાવ ના રહ્યો છે - રહ્યો...

ભૂલીને કિંમત એની, સદા કર્તાને દોષ તો દઈ રહ્યો છે - રહ્યો...

કરીને ઉપયોગ પૂરો એનો નરમાંથી તો નારાયણ બન્યા છે - રહ્યો...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karajē khōja tārī tuṁ tujamāṁ, khajānō amūlya tyāṁ bharyō chē

rahyō ajāṇa tuṁ ēnāthī, ēmanō ēma, ē tō rahyō chē

nā kadara tēṁ tō mānī, sadā tuṁ tō raḍatō rahyō chē - rahyō...

sadā dunyavī dōḍamāṁ, dōḍī bēkadara tuṁ tō banyō chē - rahyō...

bharyuṁ chē sarva tō tujamāṁ, sadā bahāra ēnē śōdhī rahyō chē - rahyō...

khajānō chē ē tō suṁdara, vāparatāṁ sadā vadhatō rahē chē - rahyō...

nā lūṁṭāśē ē tō kadī, ḍara ēnō tō nā rahē chē - rahyō...

karī upayōga ēnō, r̥ṣiō tō mahāmānava banyā chē - rahyō..

nā dr̥ṣṭimāṁ āvē ē tō, samajīnē upayōga tō karavō chē - rahyō...

dīdhō chē khajānō sahunē sarakhō, bhēdabhāva nā rahyō chē - rahyō...

bhūlīnē kiṁmata ēnī, sadā kartānē dōṣa tō daī rahyō chē - rahyō...

karīnē upayōga pūrō ēnō naramāṁthī tō nārāyaṇa banyā chē - rahyō...
English Explanation Increase Font Decrease Font

In this Soul searching bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka is shedding the light on the ultimate truth of our existence and trying to invoke our inner consciousness, our atma (soul), which is hidden way below the layers of our outer ordinary consciousness.

He is saying...

Please search for yourself, your true self within you, invaluable treasure is filled in there.

You have never appreciated it, you have been just crying as always.

You have been running behind this worldly affairs, and have been ungrateful running behind them.

Everything is within you only, still you are looking for answers everywhere else.

The treasure within you is very beautiful and it increases when used.

It will never get robbed, that fear of it is useless.

Using this treasure, Rishis (Sages) have journeyed to higher levels.

It is not seen, you have to use it wisely.

The treasure is given equally to everyone, there has been no discrimination.

Forgetting the value of it, you have always been blaming the doer.

Using this treasure fully, many have been liberated.

Kaka is explaining the most fundamental truth about our true self, as he has explained in another bhajan that whole universe is within us. We need to invoke our inner true self which is pure, peaceful and divine. Average human consciousness is separated from true self and Divine. Spiritual life is change of consciousness true to self and connect with Divine and then into the union with Divine.
Scan Image

Gujarati Bhajan no. 691 by Satguru Devendra Ghia - Kaka
First...691692693...Last