Hymn No. 705 | Date: 14-Feb-1987
|
|
Text Size |
 |
 |
1987-02-14
1987-02-14
1987-02-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11694
મનમાં છે ધામ તારું, કરજે માડી ત્યાં તો નિત્ય વાસ
મનમાં છે ધામ તારું, કરજે માડી ત્યાં તો નિત્ય વાસ પ્રેમથી વિરાજજે માડી, સ્થાપી તારી શક્તિઓ તો તમામ બનશે મન તો ચોસઠ તીરથ, પગલે પગલે બનશે તારા ધામ આવશે તો તારી સાથે, આવશે દેવ દેવીઓ તો તમામ થાશે ના મુજથી કંઈ ખોટું, હશે જ્યાં તો તારે હાથ લગામ દેજે તો સદા એવી બુદ્ધિ, રહું કરતો તુજને નિત્ય પ્રણામ વસશે જ્યાં તું તો મારી માડી, મનડું બનશે સ્વર્ગ સમાન લેખે લાગશે જીવન મારું, રહેશે ત્યાં તું થઈ ઠરીઠામ વસીને મનમાં માડી, ના લેતી ત્યાંથી તો જવાનું નામ બીજું શું કહું હું તો તને માડી, છે મનડું તારું, એને તારું જ જાણ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann maa che dhaam tarum, karje maadi tya to nitya vaas
prem thi virajaje maadi, sthapi taari shaktio to tamaam
banshe mann to chosatha tiratha, pagale pagale banshe taara dhaam
aavashe to taari sathe, aavashe deva devio to tamaam
thashe na mujathi kai khotum, hashe jya to taare haath lagama
deje to saad evi buddhi, rahu karto tujh ne nitya pranama
vasashe jya tu to maari maadi, manadu banshe svarga samaan
lekhe lagashe jivan marum, raheshe tya tu thai tharithama
vasine mann maa maadi, na leti tyathi to javanum naam
biju shu kahum hu to taane maadi, che manadu tarum, ene taaru j jann
Explanation in English
In this one more devotional, Gujarati bhajan,
He is saying...
My heart is your place to stay, O Mother, please stay forever in me.
Please stay with me with all your love and spread your energy in me.
My heart will become your temple and every step will become a pilgrimage.
With you, O Mother, will come all the Gods and Goddesses, my actions will never go wrong, when you are within me controlling my thoughts and actions.
Please give me right intellect, and bow to you always
When you stay within me, I feel as if I am in heaven.
My life will be worth living when you are settled in my heart, don't ever leave me after being with me in my heart and mind.
What else can I tell you, O Mother, my heart is yours and know that my heart is only yours.
Kaka (Satguru Devendra Ghia) is requesting Divine Mother to come and reside within him and take control of him, his actions, thoughts, and intelligence. Make him, like her. Her presence is making him feel like being in heaven with all divine. Kaka's longing to be in oneness with Divine Mother is overwhelming.
|