Hymn No. 747 | Date: 20-Mar-1987
|
|
Text Size |
 |
 |
1987-03-20
1987-03-20
1987-03-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11736
અમે તો ભીંજાયા માડી, તારા તો ભાવમાં
અમે તો ભીંજાયા માડી, તારા તો ભાવમાં, તું ભી તો ભીંજાજે માડી, અમારા તો ભાવમાં અમે તો બંધાયા માડી, તારા તો પ્યારમાં, તું ભી તો બંધાજે માડી, અમારા તો પ્યારમાં અમે તો ઝંખીએ માડી, રહેવા તારી તો સાથમાં, તું ભી તો ઝંખજે માડી, રહેવા અમારી સાથમાં નીરખતાં તને માડી, રહીએ ના અમે ભાનમાં, નીરખતાં અમને માડી, ના રહેજે તું ભી ભાનમાં અમે તો ઝૂરીએ માડી, તારા તો વિયોગમાં, તું ભી તો ઝૂરજે માડી અમારા વિયોગમાં પાડીએ પગલાં માડી અમે તો તારા દ્વારમાં, તું પણ પાડજે પગલાં માડી અમારા દ્વારમાં દીધો છે હાથ અમારો માડી, તારા તો હાથમાં, તું પણ દેજે તારો હાથ તો અમારા હાથમાં મળતાં તને તો માડી, આવીએ અમે આનંદમાં, તું પણ મળતાં અમને માડી રહેજે આનંદમાં યુગો યુગોથી ઝીલ્યાં છે માડી ઘા વિધાતાના કારમાં, ઝીલશું અમે એ તો માડી સદા તારા પ્યારમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ame to bhinjay maadi, taara to bhavamam,
tu bhi to bhinjaje maadi, amara to bhaav maa
ame to bandhaya maadi, taara to pyaramam,
tu bhi to bandhaje maadi, amara to pyaramam
ame to jankhie maadi, raheva taari to sathamam,
tu bhi to jankhaje maadi, raheva amari sathamam
nirakhatam taane maadi, rahie na ame bhanamam,
nirakhatam amane maadi, na raheje tu bhi bhanamam
ame to jurie maadi, taara to viyogamam,
tu bhi to juraje maadi amara viyogamam
padie pagala maadi ame to taara dvaramam,
tu pan padaje pagala maadi amara dvaramam
didho che haath amaro maadi, taara to hathamam,
tu pan deje taaro haath to amara haath maa
malta taane to maadi, avie ame anandamam,
tu pan malta amane maadi raheje aanand maa
yugo yugothi jilyam che maadi gha vidhatana karamam,
jilashum ame e to maadi saad taara pyaramam
Explanation in English
In this one more devotional, Gujarati bhajan,
He is communicating...
We are soaked in feelings for you so deep, O Mother, you also get soaked in feelings for us.
We are bounded in your love so deep, O Mother, you also get bounded in love for us.
We are yearning to be with you, O Mother, you also yearn to be with us.
Looking at you, we lose our senses, O Mother, you also feel the same looking at us.
We are feeling the anguish in separation from you, O Mother, you also feel the same anguish in disconnection with us.
We are taking steps towards your doorstep, O Mother, you also take steps towards our doorstep.
We have given our hands in your hands, O Mother, you also give your hands in our hands.
Meeting with you, gives us immense pleasure, O Mother, you also feel the pleasure meeting us.
Since ages, we have suffered sharp blows of destiny, O Mother, we will always bear with it, because we love you.
Kaka (Satguru Devendra Ghia) is explaining that we should lift ourselves to the level where Divine Mother also feels equal connection of love, respect and longing for us as we are feeling for her.
|