Hymn No. 932 | Date: 06-Aug-1987
|
|
Text Size |
 |
 |
1987-08-06
1987-08-06
1987-08-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11921
કસૂર તો તારો નથી `મા', કસૂર તો મારો છે
કસૂર તો તારો નથી `મા', કસૂર તો મારો છે દર્દ હૈયે તો જાગી ગયું, પાસે દવા તો તારી છે હૈયે જગાવી ઇચ્છાઓ અનેક, ઇચ્છાઓ મારી છે પૂરી કરવી કે ના કરવી, પાસે સત્તા તો તારી છે સહન કરી પીડા ઘણી, પીડા પાસે તો મારી છે દર્દે દર્દ કહાની કહે, કહાની તો માડી તારી છે સુખ કાજે રહ્યો દોડયો, સુખ સદા તો ભાગ્યું છે જગમાં સુખ તો ના જડયું, પાસે તારી તો એની ચાવી છે પ્રેમની ઝંખના તો કરું, પીડા પ્રેમની તો જાગી છે પ્રેમસ્વરૂપ તું તો છે માતા, પ્રેમે હૈયે તારા છલકે છે આનંદ કાજે ફરું, આનંદ તો મુજથી ભાગે છે આનંદ સાગર છે તું તો માતા, આનંદે સહુને નવરાવે છે પામ્યો જીવનમાં તો ઘણું, હાથ તોયે ખાલી છે છે ભંડારોના ભંડાર પાસે તારી, તારી પાસે આવવું છે ભૂલો કરતો રહું તો સદા, ભૂલો તો મારી છે માડી તું તો સદા મારી છે, આ બાળ સદા તારો છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kasura to taaro nathi `ma', kasura to maaro che
dard haiye to jaagi gayum, paase dava to taari che
haiye jagavi ichchhao aneka, ichchhao maari che
puri karvi ke na karavi, paase satta to taari che
sahan kari pida ghani, pida paase to maari che
darde dard kahani kahe, kahani to maadi taari che
sukh kaaje rahyo dodayo, sukh saad to bhagyum che
jag maa sukh to na jadayum, paase taari to eni chavi che
premani jankhana to karum, pida premani to jaagi che
premasvarupa tu to che mata, preme haiye taara chhalake che
aanand kaaje pharum, aanand to mujathi bhage che
aanand sagar che tu to mata, anande sahune navarave che
paamyo jivanamam to ghanum, haath toye khali che
che bhandarona bhandar paase tari, taari paase aavavu che
bhulo karto rahu to sada, bhulo to maari che
maadi tu to saad maari chhe, a baal saad taaro che
Explanation in English
In this introspecting bhajan,
Kaka (Satguru Devendra Ghia) is communicating...It is definitely not your fault, O Mother, it is surely my fault.
I have pain in my heart, and the cure for that pain, O Mother, is only with you.
I have created many desires, and these desires are mine, the authority to make me achieve these desires or not to achieve, O Mother, is only with you.
I have suffered many pains and these suffering is mine, every pain speaks of a tale, this tale, O Mother, is only yours.
I kept running after happiness, and happiness kept running away from me, I could not find happiness in this world. The key to happiness, O Mother, is only with you.
I am longing for love, and the pain of longing has risen, you are the symbol of love, O Mother, your heart is overflowing with love.
I am wandering in search of joy, and joy is deluding me, you are an ocean of joy, O Mother, you shower everyone with joy.
I have received a lot in life, still my hands are empty, you have treasures and treasures with you, O Mother, I want to just come to you.
I always keep making mistakes, and these mistakes are mine, O Mother, you are always mine and I am your child.
Kaka (Satguru Devendra Ghia) is explaining that we all are delusional in our search for happiness, for satisfying our desires, for joy, for release of our pain and suffering. We keep looking for solutions everywhere else, while all along, the key to all our problems is only with Divine Mother. She is that which makes life and living possible. God is omnipresent showering infinite blessings and love. We make mistakes of not acknowledging it.
|