Hymn No. 934 | Date: 07-Aug-1987
|
|
Text Size |
 |
 |
1987-08-07
1987-08-07
1987-08-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11923
સુખ પાછળ દોટ મૂકું ત્યાં, દુઃખ પાછળ દોડયું આવે
સુખ પાછળ દોટ મૂકું ત્યાં, દુઃખ પાછળ દોડયું આવે દુઃખનો કરું જ્યાં સામનો ત્યાં, સુખ પાછળ પાછળ આવે ગતિ કરતો આગળ વધુ, બધું પાછળ તો રહી જાયે નિયમ આ ચાલ્યો આવે, ફરક એમાં તો નવ થાયે ઊંચે ઊંચે ઊડું જ્યાં, નાનું નાનું બધુંએ દેખાયે ક્ષિતિજ ત્યાં વિસ્તરતી જાતી, અંત એનો તો નવ આવે સુખસાગર તો છે પ્રભુ, પ્રભુમાં ચિત્ત તો જોડજે અવિરત સુખ તો મળશે ત્યાં, બીજે તું ના દોડજે જોડીશ ચિત્ત પ્રભુમાં જ્યાં, ચિંતા તો છૂટતી જાશે ચિંતા છૂટતા હૈયેથી, હૈયું તો આનંદ, આનંદે નહાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukh paachal dota mukum tyam, dukh paachal dodyu aave
duhkhano karu jya samano tyam, sukh paachal pachhala aave
gati karto aagal vadhu, badhu paachal to rahi jaaye
niyam a chalyo ave, pharaka ema to nav thaye
unche unche udum jyam, nanum nanum badhume dekhaye
kshitija tya vistarati jati, anta eno to nav aave
sukhasagara to che prabhu, prabhu maa chitt to jodaje
avirata sukh to malashe tyam, bije tu na dodaje
jodisha chitt prabhu maa jyam, chinta to chhutati jaashe
chinta chhutata haiyethi, haiyu to ananda, anande nahashe
Explanation in English
He is saying...
As soon as, I run after happiness, the unhappiness comes running from behind.
As soon as, I face my unhappiness, the happiness come back from behind.
When I move faster than the speed, everything remains behind.
This order is sustained since ever, there is no change in that.
As soon as I fly higher, everything seems smaller, horizon seems expanding, and no end is seen.
Almighty is an ocean of joy, connect our heart and mind with Almighty, you will get utmost bliss. Never run after anything else.
As soon as, you connect your conscience, all the worries will disappear. As soon as, worries disappear, the heart will be drenched in joy and bliss.
Kaka (Satguru Devendra Ghia) is explaining that we all run behind happiness and go to any height for success and glory. This achievements are completely futile, because happiness is always followed by unhappiness and flying high in self glory will always bring us back to the ground. This is the fundamental cycle of universe. Only thing which paves way for complete bliss is our connection with Divine, which lies in the horizontal stillness of mind. We should continue our quest for Supreme through a system of discipline, devotion and worship.
|